લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્ર સુરક્ષાની જવાબદારી સાથે માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા ઉત્કૃષ્ટ ફરજાે બજાવશે - ડો.શમશેરસિંઘ...
ડ્રોન કેમેરાના આધારે માલુમ પડ્યું, બે ગઠિયાઓ થેલો લઈને જાય છે, તપાસ હાથ ધરાઈ વડોદરા, વડોદરા શહેર અને રાજયભરમાં લગ્નસરાની...
મુંબઈ, જાણીતી ટીવી સીરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીની મમ્મીનો રોલ કરનારાં એક્ટ્રેસ માધવી ગોગટેનું અવસાન થયું છે. માધવી ગોગટેએ ૨૧ નવેમ્બરે...
(ડાંગ માહિતી )ઃ આહવાઃ ગ્રામ્ય નારીઓને ‘આર્ત્મનિભર’ બનાવતા ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યર્ક્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક...
(માહિતી) વડોદરા, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની શ્રી બિપિનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ...
(માહિતી) નડિયાદ, સમગ્ર રાજયમાં ૭ માં તબક્કાના સેવાસેતુનો કાર્યક્રમ યોજાઇ ગયો. ત્યારે સેવાસેતુના ૭માં તબક્કામાં ખેડા જિલ્લામાં પણ સેવાસેતુના સાતમાં...
જાે તમને એવું કહે કે કોઈ કંપની વિશે તેની પાસે ગુપ્ત માહિતી છે અને આ માહિતી મુજબ જે-તે કંપનીના સ્ટોક...
કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકો છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે...
રાયપુર, છત્તીસગઢ સરકારે સોમવારે જનતાને પેટ્રોલ-ડીઝલને લઈને ખુશ ખબરી આપી છે. રાજ્યની જનતાને રાહત આપતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પેટ્રોલ-ડીઝલ પર...
અમદાવાદ, અમદાવાદમાં જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ થયો છે....
મોરબી, ખીસ્સા ખર્ચના રૂપિયા માંગીને કરવામાં આવી યુવાનની હત્યા. આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી...
સુરત, સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે...
સુરત, સુરતનાં સરથાણા વિસ્તારમાં બાયોડીઝલ ગેરકાયદેસર વેપાર મામલે સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો કે આ કેસની તપાસ ગાંધીધામ સુધી પહોંચતા...
સાપુતારા, આજથી રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા...
જામનગર, પાકિસ્તાનની ચાંપતી નજર ગુજરાતના દરિયાઈ માર્ગે છે. પાકિસ્તાન ગુજરાતના દરિયાઈ માર્ગે અનેક વસ્તુઓની હેરાફેરી કરતુ નથી. ડ્રગ્સ બાદ પાકિસ્તાને...
લખનૌ, જ્યારે કોઈ યુવકના લગ્ન થતાં હોય છે, ત્યારે તેના દોસ્તોમાં અનોખી ખુશી જાેવા મળે છે. અને જાન લઈને જ્યારે...
કેરિયરમાં સફળતા મેળવી લેવા માટે લોકો હવે ર૪ કલાક સુધી ભાગદોડ કરી રહ્યા છે. ઘરેથી કામ પણ અલગ રીતે કરે...
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર કર્મચારીઓને જલદી ખુશખબર આપી શકે છે. કર્મચારીઓની નિવૃતિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા પર સરકાર વિચાર...
ગાંધીનગર, વિદ્યાર્થીઓના હિત માટે નવો ર્નિણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જાહેરાત કરી કે, ધોરણ ૧૦...
રાજકોટ, રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો...
ખેડા, ગુજરાતને જાણે કોઇની નજર લાગી હોય તેમ ગુજરાતમાં પણ હવે એક પણ દિકરી સુરક્ષીત નથી તેમ લાગી રહ્યું છે....
દ્વારકા, દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સામાન્ય બાબતમાં મારા મારીની ઘટના બની હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બે...
ગાંધીનગર, આખુ ગુજરાત જેની લાંબા સમયથી રાહ જાેઇ રહ્યું હતું તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં...
પાલનપુર, ગુજરાત હવે દારૂ બાદ ડ્રગ્સનું પણ સ્વર્ગ બની રહ્યું છે. જાે કે ગુજરાતમાં દારૂ બંધી તો માત્ર ચોંપડે જ...
મુંબઇ, છેલ્લાં ઘણાં સમયથી વિકી કૌશલ તથા કેટરીના કૈફ લગ્નને કારણે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે ડિસેમ્બરમાં બંને રાજસ્થાનના...