Western Times News

Gujarati News

દુબઈ, ભારતમાં અગાસી કે ઘરની બાલ્કનીમાં કપડા સુકવવા બહુ સામાન્ય વાત છે.જાેકે હવે પર્યટકોના ફેવરિટ ગણાતા દુબઈ શહેરમાં બાલ્કનીમાં કપડા...

મુંબઈ, ઓમિક્રોનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,...

નવી દિલ્હી,  જમ્મુ કાશ્મીરના કાશ્મીર ખીણ વિસ્તારમાં ગણતરીના દિવસોમાં જ ૬ આતંકીઓનો સફાયો કરીને સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે. જમ્મુ...

સેન્ચ્યુરિયન, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગની મદદથી ભારતે સેન્ચ્યુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર...

નવી દિલ્હી, દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના પર ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું...

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુ-શિષ્યના સંબંધને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય શિક્ષા પદ્ધતિમાં ઋષિમુનિઓના જ્ઞાન અને અનુભવ-ઉપદેશથી...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ...

ભુજ, પરિશ્રમ એજ પારસમણિ છે તે વાતને યથાર્થ સાબિત કરતા કચ્છના કિશોરે ખેલો ઇન્ડિયાની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પસંદગી પામી કચ્છનું નામ...

નવીદિલ્હી, કોરોના અને ઓમિક્રોનથી દેશમાં ગંભીર બનેલી રહેલી પરિસ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો તથા હોસ્પિટલોમાં જરુરી સુવિધા...

ચંડીગઢ, હરિયાણામાં કેબિનેટ વિસ્તરણ બાદથી રાજ્યના ગૃહ પ્રધાન અનિલ વિજ અને મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર વચ્ચે ટક્કર ચાલી રહી...

નવીદિલ્હી, ગેરકાયદેસર સટ્ટા બજારના પ્રારંભિક વલણો કહે છે કે, ભારતીય જનતા પાર્ટી ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવી...

નવીદિલ્હી, દેશભરમાં યુવતીઓની લગ્નની લઘુતમ વય મર્યાદા ૨૧ વર્ષ કરવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે જેના પરિણામે ટૂંક...

મુંબઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જાેશીને મનોરંજન ઉદ્યોગમાં કોઈ પરિચયની જરૂર નથી. ઘણા એ-લિસ્ટર કલાકારો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.