મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ ચિંતા વધારી દીધી છે અને સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તૈયારીઓ તેજ કરી છે....
સોસાયટી કે ફલેટમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ કેમ્પ કરી જરૂરી સહાય કરશે (એજન્સી) અમદાવાદ, રાજ્યભરની શાળાઓમાં એડમિશનની કાર્યવાહી શરૂ થઈગઈ છે.નર્સરીથી...
જન્મજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂરઃ ૩૫ થી વધુ બાળકોની સારવાર પૂર્ણ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ...
(એજન્સી) અમદાવાદ, પેરા મેડીકલમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પેરા મેડીકલમાં પ્રવેશ માટે પ૦ હજારથી વધારે...
(એજન્સી) અમદાવાદ, સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલીંગ કરતા માસ્ટર માઈન્ડને શોધી તેઓની સામે ધરપકડ કરવા સહિતની કડક...
૧ થી ૭ ડીસેમ્બર સુધીમાં બીજાે ડોઝ લેનારાઓના ડ્રોમાં વિજેતાને ભેટ મળશે (એજન્સી) અમદાવાદ, કોરોનાના નવા વેરિયન્ટની હોહા વચ્ચે મ્યુનિસિપલેે...
અમદાવાદ, ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નિરજ ચોપરા ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તે...
રાજકોટ, રાજકોટમાં શુભ પ્રસંગે સંબંધોની હત્યા થઈ છે. લગ્નની ખાર રાખીને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા લગ્નનો પ્રસંગ માતમમાં...
વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની એક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
અમદાવાદ, કોરોનાનાં નવાં વેરિન્ટ ઓમિક્રોનથી આખી દુનિયામાં જાેખમ વધી ગયુ છે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં એમિક્રોન વેરિયન્ટનાં કેસીસ નોંધાયા...
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના એક રઘુવંશી યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને...
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા પ્રવાસીઓની ફરિયાદ હતી કે ઓટો ચાલકો મનફાવે તેવા ભાડા વસુલ કરે છે. પરંતુ હવે...
ગાંધીનગર, રાંચરડા- સાંતેજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે...
અમદાવાદ, સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં ગુજરાતમાં તો રોકાણકારોનો આંકડો ૧ કરોડને પાર કરી...
ફ્લોરિડા, અમેરિકામાં એક મહિલા શિક્ષકને તેના સગીર પુત્રના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ ભારે પડ્યો. મહિલાના કૃત્યને ગુનાની...
રિયાધ, કોરોનાના નવા ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની સાઉદી અરેબિયામાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. સાઉદી અરેબિયાએ બુધવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના...
અમદાવાદ, ગુજરાતમાં સમૃદ્ધ ખેડૂત અને ખેતીના ભલે ગમે તેટલા સરકારી દાવા થતા હોય, પણ આંકડા સાબિત કરે છે કે, ગુજરાતના...
સેશેલ્સ, બિટમેક્સ, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ,બિટમેક્સ અર્ન લોન્ચિંગની જાહેરાત કરી હતી. વ્યાજ ધરાવતી આ પ્રોડક્ટ જાહેર આવકના તમામ ઉત્પાદનો કરતાં...
નવી દિલ્હી, વધતી મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતાને રહાત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતે મોંઘવારી વધારી દીધી છે. જાે જીએસટી...
નવી દિલ્હી, દિલ્હી સરકારે જનતાને રાહત આપવા પેટ્રોલની કિંમતો ઘટાડી દીધી છે. બુધવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો ર્નિણય...
૪ ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા અમદાવાદ, બંગાળની ખાડીમાં બની રહેલ દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં એવો દાવો કર્યો હતો કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ...
નવી દિલ્હી, કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ...
મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ ચિંતા વધારી દીધી છે અને સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તૈયારીઓ તેજ કરી છે....
મુંબઈ, મંગળવારની જેમ બુધવારે પણ શેરબજારની શરૂઆત સારી રહી હતી. બીએસઈનો મુખ્ય સૂચકાંક ૫૭,૩૬૫ પોઈન્ટ્સ પર ખૂલ્યા બાદ ઝડપથી આગળ...