Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી સાથે જાેડાયેલી એનએચએલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી અને શારદાબેન હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતી વિદ્યાર્થિનીએ છ મહિના પહેલા તેની...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને લખીમપુર ખીરી હિંસાને સંપૂર્ણરીતે નિંદનીય ઘટના ગણાવી કહ્યું હતું કે, ભારતના અન્ય ભાગમાં પણ આ...

નવી દિલ્લી, આઈપીએલ ૨૦૨૧માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નહીં. જાેકે ટીમના કેપ્ટન લોકેશ...

ચેન્નાઇ, ડીએમકે સાંસદ ટીઆરવીએસ રમેશની તમિલનાડુમાં કાજુ ફેક્ટરીના મજૂરની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. રમેશ ફેક્ટરીના માલિક છે અને...

અમદાવાદ, પંજાબમાં કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી થશે. તે મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક...

ગાંધીનગર, ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે નિમણૂક થયા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો...

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલાં ન્યાયાધીશ અરવિંદ કુમારને...

નદીમાં રોજ લાખો લીટર સુઅરેજ વોટર છોડવામાં આવી રહયુ હોવાની ચર્ચા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સાબરમતી...

જૂનાગઢ, જૂનાગઢ જીલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દુષકર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ૧૭ વર્ષની વિદ્યાર્થીની સાથે એક શિક્ષકે...

સુરત, સુરતમાં ક્રાઈમ રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, હત્યા, દુષ્કર્મ, મારામારી, લૂંટ, અપહરણ કેસાઓ સામે આવી રહ્યા છે...

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી...

નવીદિલ્હી, અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ)એ આગામી વર્ષ ૨૦૨૨માં દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના રૂપમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં સૌથી ઝડપ...

નવીદિલ્હી, કેરલમાં ઘણા ભાગોમાં સતત ભારે વરસાદના લીધે નદીઓને અને ડેમમાં જળસ્તર વધી ગયું. ત્રિશૂર તથા કોઝિકોડના ઘણા ભાગમાંથી લોકોને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.