Western Times News

Gujarati News

આણંદ, AMULના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું લોન્ચીંગ કરવામાં...

વડોદરા,ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરામાં અખીલ ગુજરાત દિવ્યાંગ પસંદગી સંમેલનનું આયોજન થઈ રહયું છે. આગામી તારીખ ર૪મી એપ્રિલના રોજ વડોદરાના...

સુરત, મુળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં રોજીરોટી માટે સચીન વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ...

અમદાવાદ,દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની એકેડેમીમાં સરકારી ભરતીની લાલચ આપી પૈસા પડાવતી ગેગની આરોપી પુજા ગફુરજી ઠાકોરે...

સરકારી તિજાેરીને લાખોનો ફટકારો બાયડ,સાબરકાંઠા અરવલ્લી જીલ્લામાં રોજ GST બીલના બદલે કાચી ચીઠ્ઠીથી ચોકલેટ તેમજ બિસ્કીટનો લાખોનો વેપાર થઈ રહયો...

પાટણ,પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વચેટિયો રૂપિયા ૪૩૫૦ની લાંચ લેતા ઝડપાયો હતો. ફરિયાદીને આકારણી...

માહિતી બ્યુરો, પાટણ  શહેરમાં નર્મદા કેનાલ આધારીત સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલથી ખોરસમ પમ્પિંગ સ્ટેશન સુધી પાઇપ લાઇન દ્વારા પાટણ...

પાલનપુર,શહેરમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકા નો કર ભરવામાં લાપરવાહી દાખવતા હોઈ પાલીકાના ચોપડે બાકીદારોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતા તેને લઈ...

નવીદિલ્હી, વાત ચોકાવનારી છે પણ સત્ય છે, પહેલીવાર દેશમાં એક સ્વાસ્થ્ય કર્મચારી કોરોના રોગચાળાની દરેક લહેરમાં સંક્રમિત થયો હતો તેને...

(પ્રતિનિધિ) અમદાવાદ,ગુજરાતમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દર...

નાણાકીય વર્ષ 2021-22માં આવક ₹6,570 કરોડ, વાર્ષિક ધોરણે 21%ની વૃદ્ધિ-નાણાકીય વર્ષ 2021-22માં ચોખ્ખો નફો ₹957 કરોડ, વાર્ષિક ધોરણે 44%ની વૃદ્ધિ ભારતની અગ્રણી સંપૂર્ણપણે એન્જિનીયરિંગ...

રિલાયન્સ રિટેલ "હેન્ડમેડ ઇન ઇન્ડિયા" પ્રોગ્રામને વેગ આપશે કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો, હેન્ડલૂમ્સ, કપડાં, કાપડ, હસ્તકળા અને હાથથી બનાવેલા કુદરતી ઉત્પાદનો સહિત કલાત્મક ઉત્પાદનોનું...

ગાંધીધામ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માગણીને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડું લઇને ઉનાળુ સ્પેશિયલ...

નવી દિલ્હી,દુનિયાના ટોચના અરબપતિઓની યાદીમાં ગુરૂવારે મોટુ પરિવર્તન જાેવા મળ્યુ. રિલાયન્સ ઈંડસ્ટ્રીસના શેરના ભાવ વધવાના કારણે મુકેશ અંબાણી એકવાર ફરીથી...

નિર્માતા અમિત પટેલ અને શ્રી મૂવી ડેવલપર્સ પ્રસ્તુત કરે છે, ગુજરાતી ફિલ્મ, Aasha - A Hope For Love. કલાકાર દિલીપ પટેલ પોતાની અદાકારી થી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે,...

‘બંધારણમાં આસ્થા ટકાવી રાખવાની જવાબદારી ન્યાયતંત્રની છે’ - જસ્ટીસ રમના લખીમપુર ખેડૂત હત્યાકાંડમાં શરૂઆતથી જ પ્રસ્થાપિત ન્યાયના સિદ્ધાંતોની અવગણના થઇ...

બ્રિટિશ વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે -21 એપ્રિલ 2020, ગુરુવારના રોજ બ્રિટિશ વડાપ્રધાન શ્રી બોરિસ જોનસન સ્વામિનારાયણ...

(એજન્સી)અમદાવાદ, રાજકોટથી સરખેજ આવતી ટ્રાવેલ્સની બસમાં આઈપીએલ પર સટ્ટો રમતા એક શખ્સને બાવળા પોલીસે પકડી પાડયો હતો. બાતમીના આધારે પોલીસે...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં વીજસંકટ તોળાઈ રહયુ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોને પુરા આઠ કલાક વીજળી મળી રહે તે માટે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.