Western Times News

Gujarati News

(માહિતી) વડોદરા, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની શ્રી બિપિનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ...

(માહિતી) નડિયાદ, સમગ્ર રાજયમાં ૭ માં તબક્કાના સેવાસેતુનો કાર્યક્રમ યોજાઇ ગયો. ત્યારે સેવાસેતુના ૭માં તબક્કામાં ખેડા જિલ્લામાં પણ સેવાસેતુના સાતમાં...

કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકો છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે...

રાયપુર, છત્તીસગઢ સરકારે સોમવારે જનતાને પેટ્રોલ-ડીઝલને લઈને ખુશ ખબરી આપી છે. રાજ્યની જનતાને રાહત આપતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પેટ્રોલ-ડીઝલ પર...

સુરત, સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે...

સુરત, સુરતનાં સરથાણા વિસ્તારમાં બાયોડીઝલ ગેરકાયદેસર વેપાર મામલે સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો કે આ કેસની તપાસ ગાંધીધામ સુધી પહોંચતા...

જામનગર, પાકિસ્તાનની ચાંપતી નજર ગુજરાતના દરિયાઈ માર્ગે છે. પાકિસ્તાન ગુજરાતના દરિયાઈ માર્ગે અનેક વસ્તુઓની હેરાફેરી કરતુ નથી. ડ્રગ્સ બાદ પાકિસ્તાને...

ગાંધીનગર, વિદ્યાર્થીઓના હિત માટે નવો ર્નિણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જાહેરાત કરી કે, ધોરણ ૧૦...

રાજકોટ, રસ્તા પર બનેલો એક બનાવ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ટ માંગ્યો તો તે ગુસ્સો...

ખેડા, ગુજરાતને જાણે કોઇની નજર લાગી હોય તેમ ગુજરાતમાં પણ હવે એક પણ દિકરી સુરક્ષીત નથી તેમ લાગી રહ્યું છે....

દ્વારકા, દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સામાન્ય બાબતમાં મારા મારીની ઘટના બની હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બે...

ગાંધીનગર, આખુ ગુજરાત જેની લાંબા સમયથી રાહ જાેઇ રહ્યું હતું તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં...

પાલનપુર, ગુજરાત હવે દારૂ બાદ ડ્રગ્સનું પણ સ્વર્ગ બની રહ્યું છે. જાે કે ગુજરાતમાં દારૂ બંધી તો માત્ર ચોંપડે જ...

મુંબઇ, છેલ્લાં ઘણાં સમયથી વિકી કૌશલ તથા કેટરીના કૈફ લગ્નને કારણે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે ડિસેમ્બરમાં બંને રાજસ્થાનના...

અમદાવાદ, દરેક વ્યક્તિના જીવનમાં પોતાનું ઘર હોય તેવું એક સપનું હોય છે. અને કોરોનાના કપરા સમયગાળા પછી સતત વધતા ભાવના...

૩૦ નવે. સુધી હેબતપુર અને અજીતમીલ ફલાયઓવર, નરોડા-નીકોલ ફાયર સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવશે : ૧૦૯.૧ર કરોડના ખર્ચથી તૈયાર થનાર જાસપુર...

મોગા, પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ મોગા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મેગા રેલી યોજાઈ હતી. કેજરીવાલે આ રેલી દરમિયાન...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. વાયબ્રન્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.