Western Times News

Gujarati News

સોશિયલ ઇ-કોમર્સ કંપનીનો ઉદ્દેશ આગામી એક વર્ષમાં અમદાવાદમાંથી 1 લાખ વેપારીઓને બોર્ડ પર લેવાનો છે  ~ કોવિડ મહામારીના છેલ્લા 20...

ગાંધીનગર, ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી...

અમદાવાદ, દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જાેર વધવા લાગ્યું છે. નલિયામાં ૧૦.૫ ડિગ્રી...

ગાંધીનગર, ૪૨/૮૪ કડવા પાટીદાર સિનિયર સિટીઝન દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જે બ્રહ્માકુમારી હોલ ચિલોડા ખાતે સાહિત્યકાર ભાગ્યેશ જ્હાની...

ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જાેઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું મોડાસા, પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના નડિયાદ મોડાસા સ્ટેટ હાઇવે પર બાયડ તાલુકાના બોરોલ્‌ પીકઅપ સ્ટેન્ડ નજીક કોથળામાં માંસ ભરેલી...

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવેલા કોવિન પ્લેટફોર્મનો હવે અન્ય દેશોમાં પણ ટૂંક સમયમાં ઉપયોગ થશે. દુનિયાના...

રેલવેની જમીન પરથી હટાવેલા ઝુંપડપટ્ટીઓના નાગરિકોના પુનઃ સ્થાપનનો મુદ્દો અમદાવાદ, સુરત ખાતેની રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા ઝુંપડપટ્ટીઓના રહેવાસીઓના...

અમદાવાદ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે...

ઈન્ટરનેશનલ લો કમિશન, નેશનલ સિક્યુરીટી એડવાઈઝરી બોર્ડના સભ્ય બિમલ પટેલે પાડ્યો પ્રકાશ ‘આવનારા દિવસોમાં સમુદ્ર માર્ગે આર્થિક ગતિવિધિ વધશે, સાથે...

શાહપુરમાં માસ્ક અંગે કાર્યવાહી કરતાં એએસઆઈ ઉપર ઈસમનો હુમલો (પ્રતિનિધિ)અમદાવાદ, ગયા વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીનાં તહેવાર બાદ કોરોનાનાં...

(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વાપી, બાળપણ જેટલો સુંદર બગીચો કોઈ નથી." સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે બાળ દિવસ આનંદ અને ઉલ્લાસ...

(એજન્સી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ર૦રરમાં આવનારા જુદા જુદા દેશના આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અને...

કામચલાઉ પરમીટ આપવાની સંખ્યાબંધ દુકાનો ખુલી ગઈ છે,  રાજસ્થાન જતા ગુજરાતના સહેલાણીઓ સાથે વાહનોના ટેક્ષના નામે ઠગાઈ (એેજન્સી) અમદાવાદ, ગુજરાતમાંથી...

રાણીપ પોલીસ તથા ક્રાઈમ બ્રાંચની સંયુક્ત કાર્યવાહીઃ મોટાભાગનો મુદ્દામાલ રીકવર (પ્રતિનિધિ)અમદાવાદ, છેલ્લાં થોડાં સમયથી અમદાવાદ શહેરમાં લુંટની ઘટનાઓ વધી છે....

જામનગર, મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાત રાજ્યમાં જ જામનગરમાં તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સોમવારે હિન્દુ...

અમદાવાદ, રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરીથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણ સામે એકમાત્ર અસરકારક વેક્સીન જ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.