Western Times News

Gujarati News

નવીદિલ્હી, સવારે દિલ્હીની રોહિણી કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. કોર્ટના રૂમ નંબર ૧૦૨ની બહાર અચાનક વિસ્ફોટ થતાં લોકો દહેશતમાં આવી ગયા...

નવી દિલ્હી, તમિલનાડુમાં ૦૮ ડિસેમ્બરના રોજ ક્રેશ થયેલા મિલિટરી હેલિકોપ્ટરમાં લશ્કરની ત્રણેય પાંખના ટોચના અધિકારી જનરલ બિપિન રાવત સહિત ૧૩...

જામનગર, જામનગરમાં નેવી વાલસૂરાના અધિકારીની જાગૃતતાથીની નેવીની ભરતી દરમિયાન ખોટા દસ્તાવેજાે રજૂ કરી ભરતી થવા આવેલા ઉમેદવારોને ઝડપી પાડવામાં નેવી...

કચ્છ, ભુજના માનકૂવા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં ૩ મહિલાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત...

નવી દિલ્હી, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સગાઈ કરી...

સુરત, સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ...

નવીદિલ્હી, દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોએ બુધવારે તમિલનાડુના કુન્નુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં...

નવીદિલ્હી, તામિલનાડુના કુન્નુરમાં થયેેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે. ઘટનાથી દેશ આખાને આઘાત...

નવીદિલ્હી, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્યએ તેમના પર ચાંપતી નજર રાખી છે....

દહેરાદુન, બિપિન રાવતના નિધનને કારણે તેમના ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,...

મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. પ્રિયંકાને મળ્યા બાદ સંજય રાઉતે કહ્યું કે...

નવીદિલ્હી, આખરે ખબર પડી કે કોરોનાનો પહેલો કેસ ક્યાં જાેવા મળ્યો હતો. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની તપાસમાં સામે આવ્યું છે...

મુંબઈ, અભિનેત્રી સામંથી રૂથ પ્રભુએ આખરે અક્કિનેની નાગા ચૈતન્યા સાથેના પોતાના છૂટાછેડા અને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર અંગે...

મુંબઈ, હિન્દી સિનેમાના જાણીતા કલાકાર રણબીર કપૂર પોતાના અભિનય કરતા વધારે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં...

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન બાદ જેકલીન ફર્નાન્ડીઝની ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીને તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રિફ્લેક્શન દ્વારા...

હાઇપરલોકલ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લોકલએ ગુજરાતમાં કામગીરીનું વિસ્તરણ કર્યું 2022ના અંત સુધીમાં ગુજરાતમાંથી એક કરોડ યુઝર બનાવવાની યોજના -હાલમાં લોકલ...

હેલ્થિયમના આર્થ્રોસ્કોપીના ઉપકરણોનું એક્સક્લુઝિવ રીતે ઉત્પાદન અમદાવાદમાં થશે આ ઇમ્પ્લાન્ટ્સ અને ઉપકરણો મેનિસ્કલ રિપેર્સ, એસીએલ રિકન્સ્ટ્રક્શન, લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન એન્ડ રિપેર...

નવી દિલ્હી, આજકાલ દુલ્હનના રૂપમાં યુવતીઓના અલગ-અલગ ટ્રેન્ડ ચાલે છે. અમુક બ્રાઇડ દુલ્હનનો લહેંગો પહેરીને પુશ-અપ્સ કરતી જાેવા મળે છે,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.