Western Times News

Gujarati News

Search Results for: લોકડાઉન 5

નવીદિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જારી આંકડા અનુસાર, ભારતમાં ૨૦૨૦માં દરરોજ ૮૦ હત્યાઓ થઈ અને કુલ ૨૯૧૯૩ લોકોના કત્લ થયા...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિય સેલે ૬ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.આઇએસઆઇના ઈસારે બ્લાસ્ટ કરવાનાં કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. ધરપકડ...

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહ્યા બાદ પરિવારો સોમનાથ આવ્યા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્ટમાર્ટ સિટી અમદાવાદમાં શેરી કૂતરાઓની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરા...

સમગ્ર સૌરાષ્ટ્રમાં સેંકડો રકતદાન કેમ્પ કરી, કરાવીને હજારો દર્દી નારાયણ, દરીદ્ નારાયણ, થેલેસેમીયા પીડિત બાળકોને નવજીવન આપવામાં નિમિત બનનાર, સેવાવ્રતી...

ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજાે સામે હાઈકોર્ટ નો દિશા સૂચક ચુકાદો...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં શનિવારે સિવિલ એન્જિનિયરે પહેલા પોતાના બાળકોના...

અમદાવાદ, શું કોઈ મહિલા પર પોતાના બાળકના પિતાનું નામ બતાવવા માટે થઈને કોઈ પણ પ્રકારનું દબાણ લાવી શકાય, ગુજરાત હાઈકોર્ટે...

અમદાવાદ, કોરોના મહામારીને કારણે પ્રત્યેક વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું છે. કામદારો હોય, વેપારીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોએ...

રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ- પ્રજાનો એક-એક પૈસો પ્રજાના ઉત્કર્ષ માટે વપરાશે –નાયબ મુખ્યમંત્રી શ્રી  વેરા અને વાણિજ્યની સુવિધાઓને વધુ...

અમદાવાદ રાજસ્થાની સમાજ અને અન્ય ભાષીઓ ગુજરાત ના વિકાસ ની ગતિ ને વેગ આપવા અમૂલ્ય યોગદાન આપે છે.અમારા સોનો અધિકાર...

કોરોના વોરિયર્સ તથા વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ,કર્મચારીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ હોસ્ટેલ...

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેર બાબતે રોજ નવા નવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે દિલ્હીની હોસ્પિટલોમાંથી મળી રહેલા સમાચાર ચિંતાજનક છે....

ગુરુગ્રામ: કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આશરે દોઢ વર્ષ સુધી દેશભરમાં સ્કૂલ-કોલેજાે બંધ રહ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં ફરીથી...

ટ્રાવેલ યુનિયન 1 અબજ ભારતીયોને સેવા આપવા ગ્રામીણ ભારતમાં ટ્રાવેલ એજન્ટ બિઝનેસ સમુદાય ઊભો કરશે અને તેમને ડિજિટલી સક્ષમ બનાવશે...

બેજિંગ: આખી દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તેવા ચીનના વુહાનમાં આ વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.