Western Times News

Gujarati News

Search Results for: લોકડાઉન 5

મુંબઈ શહેરમાં ૯ મહિનામાં ૧.૮૦ લાખ લોકોને ભોજન તેમજ કીટ અને ટિફિન પહોંચાડ્યા ઃ ૧,૮૦,૦૦૦ લોકોને શાકાહારી ભોજન પહોચાડવામાં આવ્યું...

લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી દિલ્હી, રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં છઊૈં...

નવીદિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે યુરોપમાં પાછલા એક અઠવાડિયામાં કોવિડ ૧૯થી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ૧૦% વધારો...

અત્યાર સુધીમાં માત્ર ૫૬.૬૦ ટકા લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાના સંક્રમણ પર અંકુશ મુકવા...

હિંમતનગર, ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી મીઠાઈની એક્સપાયરી ડેટ કાઉન્ટર ઉપર લખવાના નિયમનો અમલ શરૂ થયો છે. જેને કારણે વેપારીઓમાં ચણચણાટ શરૂ...

પાંચ વર્ષમાં તહેવારોની ઉજવણી પાછળ ૧૦૧.૯૯ કરોડનો ધુમાડો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના શાસકો “ઉત્સવ પ્રેમી” છે. જેના કારણે દર...

હિસાર, સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે હાંસી પોલીસએ ક્રિકેટર યુવરાજ સિંહ ની ધરપકડ કરવામાં આવી. આ...

અમદાવાદ, નવરાત્રિના નવ દિવસોમાં વાહનોની ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી હતી. માત્ર આજે દશેરાના શુકનવંતા...

નવી દિલ્હી, વૈશ્વિક કોરોના મહામારીને લીધે પ્રતિબંધો હેઠળ સંચાલિત થઇ રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ હવે ૧૦૦ ટકા કેપિસિટી સાથે ઉડાન ભરી...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના લોકોની જીવન શૈલી બદલાઈ છે. એક શોધમાં જાણવા મળ્યું છે તે તેનો સૌથી મોટો...

મુંબઈ, દીકરો જેલમાં છતાં શાહરૂખે અટકવા નથી દીધું શૂટિંગબોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના અંગત જીવનમાં હાલ ઉથલપાથલ સર્જાયેલી છે. જાેકે, અંગત...

નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર સી રંગરાજનનુ કહેવુ છે કે, હાલની સ્થિતિમાં ભારતની ઈકોનોમી ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની...

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં દેશમાં આવેલી પર શક્તિપીઠ પૈકી એક પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાનુ મંદિર આવેલુ...

હેપી સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે ૧૧.૦૦ વાગ્યે બંધ થઇ...

કોરોના ઓછો થવાથી લકઝરી કારનો ક્રેઝ વધ્યો -અ.મ્યુ.કો.ના ચોપડે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ૧૧૩૬ લકઝરી કારનું રજિસ્ટ્રેશન થયુંઃ...

અમદાવાદ, ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું...

કંપની રાજસ્થાનના ઝાલાવાડ ખાતે વાર્ષિક 4,375 એમટીની ક્ષમતાનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરી રહી છે ·         કંપનીની ટેક્નિકલ ટેક્સટાઈલ્સથી વર્ષે લગભગ...

નવીદિલ્હી, કોરોના પછી, બેરોજગારીથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર હવે રાહતના મૂડમાં જાેવા મળી રહી છે. સોમવારે આવેલા ત્રિમાસિક રોજગાર સર્વે અનુસાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.