Western Times News

Gujarati News

Search Results for: લોકડાઉન 5

બુધવારથી શરૂ થયેલ વરસાદે માંડ માંડ કોરોનાની થપાટથી ઊભા થયેલા મુંબઈના જનજીવનને પાછું અસ્તવ્યસ્ત કર્યું મુંબઈ: સામાન્ય રીતે મુંબઈમાં વરસાદનું...

ગાંધીનગર: ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે....

ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પોતાના અધિકારીઓને અદાલતોના ચુકાદાઓનો અભ્યાસ કરવાનું શિક્ષણ...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે નવી દિલ્હી,  કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર...

ગાંધીનગર, કોરોના મહામારીને કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા છે. ખાસ કરીને હોટલ ઈન્ડસ્ટ્રી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી બીઆરટીએસ-એમટીએસ બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી...

બગીચા વિભાગે ૧૩ લાખનો લક્ષ્યાંક જાહેર કર્યો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન...

કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી....

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાને ઇસનપુરમાં રવિવારે લગભગ 76 કુટુંબોને અનાજની મફત કિટનું વિતરણ કર્યું હતું. અનાજની એક કિટમાં લોટ, 5...

નવીદિલ્હી: ચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવાને કારમે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હોંગકોંગને...

નવીદિલ્હી: ભારતમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે જ ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ૧૧ વર્ષની તુલનામાં...

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને લીધે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ટ્રેનો મહિનાઓ સુધી બંધ રહી હતી તે છતાંપણ ૮,૭૩૩ લોકોએ ટ્રેક...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી...

ગુપ્તાએ કહ્યું કે બ્રિટન પહેલેથી ત્રીજી લહેરની પકડમાં છે અને ત્રણ ચતુર્થાંશ નવા કેસમાં કોરોના વાયરસનું સ્વરૂપ મળી આવ્યું છે...

ડોક્ટર ઈમેન્યુઅલ એક જનરલ ફિઝિશિયન છે જેઓ બોડુપ્પલમાં પોતાનું પ્રાજવલા ક્લિનિક્સ ચલાવે છે હૈદરાબાદ,  કોરોનાકાળમાં એક તરફ ઘણા ડોક્ટરો દર્દીઓ...

પાવાગઢ: કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.