Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવુડ એક્ટ્‌કેસ જેક્લીન ફનાર્ન્ડિઝ હાલ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના કથિત સંબંધોને...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સામેના આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ...

અમદાવાદ, અમદાવાદના સીટીએમ ટોલનાકા પાસેથી ૬૨ કિલો ગાંજાે ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા...

જૂનાગઢ, જૂનાગઢના વિસાવદર તાલુકાના વેકરીયા નજીક સિંહણના મૃતદેહમાંથી નખ કાઢનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર...

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશન સહીત રાજ્યની તમામ બાર એસો.માં ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં પ્રમુખ સહીત વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જાેઈન્ટ...

સુરત, કોરોનાકાળમાં અનેક હોસ્પિટલોએ દર્દીઓને બેફામ રીતે લૂંટ્યા છે. વડોદરા બાદ સુરતની ખાનગી હોસ્પિટલે કોરોનામાં દર્દીઓને લૂટ્યા હોવાનો ખુલાસો થયો...

ચંદીગઢ, પંજાબમાં ફરી એક વખત ડ્રોન મારફત માદક દ્રવ્યો અને શસ્ત્રો ઘુસાડવાની પેરવીમાં પાકિસ્તાન ત રફથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને...

ઓસાકા, જાપાનના ઓસાકા શહેરની એક ઇમારતમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. લોકલ મીડિયા અનુસાર ઘટનામાં ૨૭ લોકોના મોતની આશંકા...

પટણા, પટનાની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટે ગયાના મહાબોધિ મંદિર વિસ્ફોટ અને બોમ્બ જપ્ત મામલે ત્રણ દોષિતોને આજીવન કેદની...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ પર ૫૨ પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ...

અમદાવાદ, ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી...

નવી દિલ્હી, ભારતે શનિવારે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવ્યું હતું. સરકારી...

નવી દિલ્હી, ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ ભારતની તરફેણમાં મહત્વનુ...

નવી દિલ્હી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ...

અમદાવાદ, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી થોડા દિવસ સુધી કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવા માટે હવામાન વિભાગ દ્વારા...

લખનૌ, પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જાેડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે. ૧૨ જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે...

અમદાવાદ, શહેરના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમી રો હાઉસના એક મકાનમાં મહિલા પોલીસકર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.