Western Times News

Gujarati News

ખારકીવ, યુક્રેન પર રશિયાના હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયન સૈન્ય યુક્રેનના ઘણા શહેરોમાં બોમ્બમારો કરી રહ્યું છે અને શેરીઓમાં...

અમદાવાદ, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં એક સમયે ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી યુવતીઓએ ભારત બહારના કોઇ અજ્ઞાાત સૃથળેથી...

સુરત, સુરતમાં ચલથાણ બલેશ્વરગામ નજીક મોપેડથી ભરેલા કન્ટેનરમાં સ્વિફ્ટ કાર ઘૂસી જતાં થયેલા જાેરદાર બ્લાસ્ટમાં કારચાલક સહિત બે સળગીને ભથ્થું...

અમદાવાદ, રાજ્યભરના મંદિરો ‘બમ બમ ભોલેપ’ના નાદથી ગૂંજી ઉઠ્‌યા હતા.અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના...

અમદાવાદ, આગામી ૩ માર્ચને ગુરુવારના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત બજેટના છેલ્લાં...

બીરભૂમ, કચ્ચા બાદામ ગીતથી લોકપ્રિય બનેલો ભુબન બાદાયકર રોડ અકસ્માતનો શિકાર બન્યો છે. અહેવાલો અનુસાર, તેને પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેન વતી લડવા માંગતા વિદેશીઓને યુક્રેનમાં આવાવ માટે વિઝાની જરુર નથી તેવી જાહેરાત યુક્રેન...

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયા દ્વારા થઈ રહેલા મિસાઈલ એટેક અને બોમ્બમારાથી બચવા માટે યુક્રેનના...

નવી દિલ્હી, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા માટે હવે ભારતીય વાયુસેના એક્શનમાં આવી ચુકી છે. મોદી સરકારે હવે વાયુસેનાને...

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહિસાગર નદી દરિયાને મળે છે.ત્યાં ભેદ કાર્ડનું પ્રાચીન શિવલિંગ આવેલું છે અને કળિયુગમાં...

કિવ, યુક્રેનમાં રશિયાની સેના રહેણાક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું...

(પ્રતિનિધ) ગોધરા, ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં શ્રધ્ધાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી...

ભિલોડા, વિજયનગર તાલુકાના ચિઠોડા ગામમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું.ચિઠોડા ગામની ધી ચિઠોડા નાગરીક શરાફી...

નવીદિલ્હી, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા કવાર્ટર એટલે કે ઓક્ટોબર, ૨૦૨૧ થી ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં ભારતનો જીડીપી ઘટીને...

નવીદિલ્હી, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી હજુ કેવળ ૧૦ ટકા વિદ્યાર્થીઓ જ પરત આવી શક્યા છે, ૯૦ ટકા ત્યાં હજુ ફસાયેલા છે. પરત...

નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન જાે મહિલા સસરાની જગ્યાએ પોતાના માતા-પિતા સાથે રહે તો એ તલાકનો...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સાયબર સેલના આઇએફએસઓ યુનિટે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મોડલની અશ્લીલ તસવીરો પોસ્ટ કરીને મોડલને બ્લેકમેલ કરવાના આરોપમાં...

મુંબઇ, દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. નિર્દેશક...

કીવ, રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના ૭૦ થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ઓખ્તિરકામાં સ્થિત લશ્કરી થાણાને આર્ટિલરી તોપ વડે નિશાન...

વારાણસી, એક બેનામી વ્યક્તિએ કાશી વિશ્વનાથ મંદિરને 60 કિલો સોનું દાનમાં આપ્યું છે અને તેમાંથી 37 કિલોનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.