Western Times News

Gujarati News

તહેવારની સિઝનમાં એસએમબી વ્યવસાયોને વેગ મળ્યો, બિકાયી સાથે 1 મિલિયન ઉદ્યોગસાહસિકો જોડાયા તહેવારની સિઝન દરમિયાન બિકાયીના મર્ચન્ટનું જીએમવી રૂ. 10...

અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. તહેવાર ટાણે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો વધારો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની...

બજારમાં ખેંચ વચ્ચે ક્રોમા સ્માર્ટફોન, પ્રીમિયમ અને ગેમિંગ લેપ્ટોપ્સ, ઓડિયો એક્સેસરીઝમાં માગમાં વધારો અનુભવે છે- ગ્રાહકો ઓટીટી પ્લેટફોર્મ્સ મારફતે મનોરંજન...

હોન્ડા મોબાઇલ પાવર પેક ઇઃ પોર્ટેબ્લ અને સ્વેપેબ્લ બેટરીઓનો ઉપયોગ કરશે– ટોક્યો, જાપાન, હોન્ડા મોટરસાયકલ લિમિટેડએ આજે ભારતમાં ઇલેક્ટ્રિકલ ટાઇસિકલ...

વઢવાણ, સુરેન્દ્રનગર જીલ્લાના હાઈ-વે પર ટ્રક ચાલકો અને ઈકો કારના મુસાફરને લૂૃંટી લેતી મહિલા સહિતની ત્રિપૂટીને પોલીસે ઝડપી લીધી હતી....

જૂનાગઢ,  ભવનાથ તળેટીના લાલ ઢોરી વિસ્તારમાંથી તાજેતરમાં જ છ ચંદનના ઝાડનું છેદન કરનાર મધ્યપ્રદેશના કટની જીલ્લાના બે સગા ભાઈની વન...

તલાલા, તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં માનવ જીંદગી સામે જાેખમ ઉભુ કરનાર ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પાઉડર સહિતની સામગ્રીનો જંગી જથ્થોે...

પાલનપુર, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા બાર (૧૨) ઈસમો પાસેથી રોકડ રૂપિયા ૩,૦૨,૨૦૦ તેમજ જુગાર સાહિત્ય સાથે કુલ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફ થી મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઈ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસક્રમના પ્રવેશ માટે લેવાતી આઇ.આઇ.ટી.ની પરીક્ષાંમા મેદાન મારનાર વસોના વિદ્યાર્થીનું વસો સીયા...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પોલીસે બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરનો મોબાઇલ ચોરનારને આ ટ્રેનના જનરલ ડબ્બામાંથી પકડી પાડયો છે. પોલીસે મોબાઇલ ચોરનારની...

ભરૂચની નર્મદા ચોકડી નજીક સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ-સદ્દનસીબે કોઈ જાનહાની નહિઃ કારના ફુરચેફુરચા ઊડી...

૬ મહિના ધરી પર સામાન્યથી ઝડપી ફર્યા બાદ પલટો સંભવિત અસરોનું મૂલ્યાંકન, મોટા ભૂકંપની આશંકા વોશિંગ્ટન, કોરોના કાળમાં વર્ષ ર૦ર૦માં...

કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યુ છે. પરંતુ તેનાથી લોકોની કરોડ રજ્જુને ઘણુ નુકશાન પહોચ્યુ છે. પીએમસી લેબનુૃ...

પક્ષમાં નેતૃત્વની ચર્ચા ચાલતી હતી ત્યાં અચાનક જ સોનિયાએ પ્રમુખ પદ ખાલી નથી તેવી જાહેરાત કરીને ઓથોરીટી સ્થાપવા પ્રયત્ન કર્યો...

પ્લમ્બર લૂંટના ઇરાદે આવ્યો હતો, પણ મહિલાએ બૂમાબૂમ કરતા પ્લાન ઊંધો પડ્યો - પ્લમ્બરના સાગરીતે મહિલાને વાળ ખેંચીને માર માર્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.