Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ - લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે - કૃષિ મંત્રી સાત કિલોથી વધુ હેરોઇન...

ડિજિટલ હેલ્થ મિશનઃ યુનિક ID કાર્ડ આપવામાં આવશે -વડાપ્રધાને મિશનની શરૂઆત કરી ડોક્ટર કાર્ડ જાેઈને જ જાણકારી મેળવી લેશે કે...

કાર્યની રૂપરેખા ૨૯ સપ્ટેમ્બર સુધી તૈયાર હશે ફાઇલોને નિકાલના મુદ્દે બીજી ઓક્ટોબરથી કામ શરૂ થઇ જશે નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ગાંધીનગર,  ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી ૫ણ ચૂંટણી મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટી દ્વારા પૂરજાેશમાં...

ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ આસપાસના ગામમાં વહેરલી સવારથી સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. ડીસા અને આજુબાજુના ગામમાં સતત વરસાદથી...

બાળકોને પોતાની પાસે રાખવા માટે મા-બાપ ઝઘડતાં હોય છે પરંતુ અહીં બંનેમાંથી એકેય કસ્ટડી લેવા તૈયાર નથી અમદાવાદ, આજના સમયને...

આંધ્રપ્રદેશ, વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને...

નવી દિલ્હી, બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે બોમ્બ વડે હુમલો કરીને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને નષ્ટ કરી...

જાણીતા ઉદ્યોગપતિઅએ નોંધાવેલી ફરિયાદ (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં જાણીતા વેપારી અને વાડીલાલ આઈસ્ક્રીમનાં માલિક દેવાંશુભાઈ ગાંધીએ સોલા પોલીસ સ્ટેશનમાં જમીન મામલે છેતરપિંડીની...

નવીદિલ્હી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફલેરિયોએ આજે રાજ્ય વિધાનસભા સભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા...

વડોદરા, વડોદરામાં ૨૪ વર્ષની લો સ્ટુડન્ટ પર દુષ્કર્મ કેસના બંને આરોપીને ટૂંક સમયમાં જ ભાગેડુ જાહેર કરી શકાય છે. પોલીસે...

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્નીને વોટ્‌સએપ સ્ટેટસમાં ફોટા અપલોડ કર્યા હતો. જાેકે ગણતરીની મિનિટોમાં ફોટા ઉપર ગાંડો લખીને...

(પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમમાં સંબંધોને લજવતાં કેટલાંય કિસ્સા સામે આવી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો ક્રિષ્ણાનગર પોલીસનાં ચોપડે નોંધાયો...

ગાંધીનગર, ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતાં પિતા-પુત્રએ કોઈ અગમ્ય કારણસર ઘરેથી નીકળી જઈ રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી....

ગાંધીનગર, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહી જાનના જાેખમે સંનિષ્ઠ પ્રયાસો...

વડોદરા, ગુજરાતમાં કોઈર બેકલોગને ઘટાડવા માટે આગામી દિવસોમાં પ્રયાસો હાથ ધરાશે. ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બંધ થઇ ગયેલા સૂક્ષ્મ, મધ્યમ અને...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડૉ....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.