આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાયેલ સાઇકલ રેલીને રાજ્યપાલે પ્રસ્થાન કરાવ્યું પાલનપુર, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ....
સામાન્ય વરસાદમાં રોડ ધોવાતાં ગુણવતાને લઈ અનેક સવાલ (પ્રતિનિધિ) નડિયાદ નડિયાદ શહેરના ચારેય બાજુના રસ્તાઓ ખાડામાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને...
વડોદરા, વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની...
ર૦૦૧થી ભાજપના તમામ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવઃ પાંચમી વખત સીએમઓમાં નિમણુંક કરાઈ ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક જનસંપર્ક અધિકારી...
પાવાગઢ ડુગર પર બનાવામા આવેલા પગથિયા પરથી ભારે વરસાદને કારણે પાણી વહી રહ્યા હતા. ઘોઘંબા તાલુકામા આવેલો હાથણી માતાનો ધોધમાં...
અમદાવાદ, રૂપાણી સરકારની વિદાય થતાં જ ગુજરાતમાં રહેલી ચુંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓએ જાેર પકડયું છે. જાેકે, આ વાત પર...
કોર્ટે આડે હાથ લીધા બાદ ઉચ્ચ અધિકારીઓ હાથ જાેડીને કોર્ટની માફી માગી હતી. અમદાવાદ, સાતમુ પગાર પંચ આપવાના કેસમાં હાઈકોર્ટે...
(પ્રતિનિધિ)પેટલાદ, સમગ્ર રાજ્યમાં એસટીના કર્મચારીઓ પડતર માંગણીઓ માટે લડત આપી રહ્યા છે. જેમા પેટલાદ ડેપોના કર્મચારીઓ પણ જાેડાયા છે. આજરોજ...
(પ્રતિનિધિ) અમદાવાદ, રામોલમાં ટોળુ જાેઈને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલ પરીસ્થિતિ જાણવા ગયા હતા જેમને જાેઈ એક આરોપી ભાગતા કોન્સ્ટેબલે તેનો પીછો...
અમદાવાદ, એસટી નિગમના કર્મચારીઓની માંગણીને લઈ ત્રણેય યુનિયનો મેદાને ઉતર્યા છે. એસટી નિગમના ૪૦ હજાર કર્મચારીઓ એક સાથે માસ સીએલ...
રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસનો વિડીયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર–વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા...
અમદાવાદ, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા વડોદરાના લવ જેહાદના કેસમાં પોલીસે પોતાના પર થયેલા આક્ષેપ ફગાવી દીધા છે. ગુજરાત હાઈકોર્ટને ફરિયાદીએ...
અમદાવાદ, ગુજરાતમાં મેઘરાજાની આ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે, જેમાં આ વખતે રાજ્યના મધ્યભાગમાં સારો એવો વરસાદ થઈ...
ગાંધીનગર, ગાંધીનગર ખાતે સામ્રાજ્ય ફાર્મહાઉસમાં જમીન દલાલ પ્રવીણ માણીયા હત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં લેટેસ્ટ અપડેટ મુજબ...
નવી દિલ્હી, દુનિયાના સૌથી રહસ્યમય હુમલાઓમાં સામેલ હવાના સિન્ડ્રોમ ભારતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. હવાના સિન્ડ્રોમ પડછાયાની જેમ અમેરિકા...
કોચિ, ૫૬ વર્ષીય જયપાલન પીઆરે વિચાર્યું પણ નહીં હોય કે તેઓ એક દિવસ ૧૨ કરોડ રુપિયાના માલિક બની જશે. ગરીબ...
નવી દિલ્હી, પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત હિન્દુ યુવતીએ પાકિસ્તાનની સૌથી મુશ્કેલ ગણાતી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે. ૨૭ વર્ષની...
પ્રયાગરાજ, અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ રહસ્યમય સંજાેગોમાં મોત થયા બાદ આજે પ્રયાગરાજ પોલીસે ૬ વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે...
લાહોર, પાડોશી પાકિસ્તાન ભારતની સાથે હંમેશા દુશ્મની વ્યક્ત કરતું આવ્યું છે. આ જંગના મેદાનમાં હતી પરંતુ હવે પાકિસ્તાન તેને ક્રિકેટના...
કાબુલ, અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા બાદ તાલિબાન સમગ્ર રીતે મનમાની કરી રહ્યુ છે. હવે તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ( મુખ્ય...
નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સિન કોવિશીલ્ડને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. સાથે તે...
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થઈ ગયા બાદ દેશના અર્થતંત્રમાં સુધારો જાેવા મળી રહ્યો છે અને તેના પગલે...
લંડન, ન્યૂઝીલેન્ડની પુરુષ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ આતંકી હુમલાની બીકે રદ કરી દીધો હતો અને હવે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની મહિલા...
નવી દિલ્હી, લદ્દાખ મોરચે ભારતની સરહદને અડીને ચીન અવાર નવાર ઉશ્કેરણી જનક હરકતો કરી રહ્યુ છે. હવે ચીનની સેનાએ ભારતની...
સુરત, શહેરનાં કરણસિંહજી મેઈન રોડ ખાતે આવેલ યશ રેસીડેન્સી એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર ૧૦૩માં રહેતા અને સોનાના દાગીનાનું કામ કરતા રમેશ...