Western Times News

Gujarati News

અમદાવાદ, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. ત્યારે હવે ભાજપની ભવ્ય જીત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી...

નવીદિલ્હી, કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ટેન્શન વધારી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે ચાર સભ્યોની ટીમને...

નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને...

એક શખ્શની ધરપકડ: વધુ તપાસ હાથ ધરવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ, મેડીકલ માફીયાઓ રૂપિયા રળવા માટે માણસોના જીવ સાથે પણ રમત...

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે. ગુરુવાર સુધી આર્યન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે...

મુંબઇ, કોરોનાના સતત વધતા મામલાઓને જાેતા પુણેથી આશરે ૧૨૨ કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન...

સુરત, નાપાસ થવાના ડરે રાંદેરના ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીએ મોતનો રસ્તો અપનાવ્યો છે. સુરતના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીએ સ્યૂસાઈડ પહેલા લખ્યુ...

અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના હ્યદય, ૨ કિડની, 1 લિવર,1 સ્વાદુપિંડના દાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું સિવિલ...

મહિલા અને બાળ કલ્યાણમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર્સ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થશે રાજ્યના મહિલા અને બાળ...

સિવિલ એન્જિનિયરીંગ વિદ્યાર્થીઓ માત્ર વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે.-પ્રો. ડૉ. નવીન શેઠ ગુજરાત...

ગુજરાત સરકારે ચોમાસાના પગલે નુકસાન પામેલા રોડ રસ્તાઓની મરામત માટે શરુ કરેલા “માર્ગ મરામત” અભિયાન હેઠળ અમદાવાદ જિલ્લામાં 199.16 કિલોમીટરના...

અમદાવાદ, અત્યારે જયારે દરેક બાજુ આગામી નવરાત્રિ તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એવા ઉત્સવના માહૌલમાં તારીખ  ૬ ઓક્ટોબરના...

ગાંધીનગર,  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ એકસ્પો-2020માં ઈન્ડીયા પેવેલિયન ખાતે આજે બપોરે ધોલેરા એસઆઈઆરના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.