Western Times News

Gujarati News

મુંબઈ: અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની...

જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે પાછલા સપ્તાહે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યામાં ૨૧ ટકાનો...

નવીદિલ્હી: મોદી સરકારમાં સામેલ બધા નવા ૪૩ પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૫ ઓગસ્ટ પછી જનતાથી સીધા જાેડાવાનો નિર્દેશ આપ્યો છે....

જમ્મુ: આતંકવાદીઓ,અલગાવવાદીઓ અને પથ્થરબાજાેને ઠેંગો બતાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આ વખતે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવશે. આઝાદીના પૂર્વ...

વોશિંગ્ટન: અમેરિકાનાં લેક તોહે વિસ્તારમાં ગોલ્ફ કોર્સ નજીક બે એન્જિન ધરાવતુ વિમાન ક્રેશ થતાં છ લોકોનાં મોત નીપજ્યાં છે. આ...

પણજી: ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક...

ભારતની સૌથી કિફાયતી 4-વ્હીલ કમર્શિયલ વેહિકલ -એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સનું લક્ષ્ય ઊભરતા વેપાર સાહસિકો માટે સૌથી અગ્રતાના મિની- ટ્રક તરીકે...

નવીદિલ્હી: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કેસ ૨૦૧૯માં ૧૧.૪૬ ટકા વધ્યા છે. જાેકે, ૨૦૧૮માં તેમાં લગભગ ૧૧.૧૫ ટકાનો...

બાદમાં પતિને મારી નાંખવાની ધમકી આપતા મહીલાનો આત્મહત્યાનો પ્રયાસ (પ્રતિનિધિ) અમદાવાદ: ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ કરીને મહીલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ અને ડ્રેનેજના કામો માટે ર૦૧રની સાલથી જનભાગીદારી યોજના શરૂ કરવામાં...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓકટ્રોટ દર શુન્ય કરવામાં આવ્યો તે સમયે રાજય સરકારે ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ...

મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં ભાઈનું મકાન તોડી પાડવાની ધમકી આપતી હતી  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન એટલે...

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંણાદરા ગામે દબાણો દુર કરવા માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ડાકોર પો.સબ ઇન્સપેક્ટર  તેમજ...

નવીદિલ્હી: વિવાદાસ્પદ જમીનના મામલે સામસામે આવી ગયેલા આસામ અને મિઝોરમ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોને પાછા...

શરૂઆતમાં આ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં...

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૪૫ કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે....

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી, સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જીલ્લામાં વર્ષોથી ધાડ, લૂંટ, ઘરફોડ, મંદિર ચોરી, બાઈક ચોરીના આચરનાર રાજસ્થાનની બીજુડા...

જૂનો: અમેરિકાના અલાસ્કા રાજયમાં જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૮.૨ બતાવવામાં આવી રહી છે અલાસ્કામાં...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જએ પોતાની ધારાપ્રવાહ હિન્દી અને ગુજરાતીનું કારણ વડાપ્રધાન મોદી અને અમિત શાહને બતાવ્યા છે. દિલ્હીમાં...

છીદવાડા: મધ્યપ્રદેશમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીર યુવતી બળાત્કારની ઘટનાની ફરિયાદ માટે પોલીસ મથકે આવી...

રાયપુર: છત્તીસગઢ વિધાનસભામાં ભુપેશ બધેલ સરકારે દુર્ગ જીલ્લામાં આવેલ એક ખાનગી ચિકિત્સા મહાવિદ્યાલયના અધિગ્રહણ માટે વિધેયક રજુ કર્યું છે. વિધાનસભામાં...

નવીદિલ્હી: કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. દિલ્હી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.