બ્રાઝિલિયા, કહેવામાં આવે છે કે પ્રાણીઓ માણસના સાચા મિત્રો હોય છે. અને જ્યારે વફાદારીની વાત આવે ત્યારે સૌથી પહેલા શ્વાનનું...
મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસની તપાસ ઝડપી કરી દીધી છે. દરરોજ આ મામલે નવા નવા લોકોના નામ સામે આવી...
મુંબઈ, શહેર પોલીસમાં ફરજ બજાવતા તેમજ લેડી દબંગ તરીકેની છાપ ધરાવતા છઝ્રઁ સુજાતા પાટીલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા છે....
લખનૌ, લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર...
દાદરા-નગર હવેલી, સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી લોકસભાની બેઠક પર આવનારી ૩૦ ઓક્ટોબરના રોજ...
વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એન્ટ્રી કરવા માગતા હૈતીના પ્રવાસીઓ (શરણાર્થીઓ) માટે ખૂબ જ આક્રમક નિવેદન આપ્યું છે....
નવીદિલ્હી, ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે, જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે છે.જાે કે, ૨૦૨૧...
નવીદિલ્હી, કોરોના વાયરસની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવનારી મોર્ડનાની રસીથી હૃદયમાં સોજા સંબંધી ફરિયાદના સમાચાર છે. આ કારણે આઈસલેન્ડે શુક્રવારે રસીની...
મુંબઇ, ડ્રગ કેસમાં પોતાના દિકરા આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન સામે નવી મુશ્કેલી આવીને ઉભી છે. રિપોર્ટ...
ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય સાથે સંકળાયેલા અનેક જ્વલંત મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તાજેતરમાં ગેરકાયદેસર દબાણ...
લખનૌ, લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારના આરોપસર ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે ૪ લોકો...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને શનિવારે નવીનીકરણીય ઉર્જા, વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિમાણો પર...
જયપુર, રાજસ્થાનમાં વીજ કટોકટી ઘેરી બની રહી છે. ગામડાઓ અને શહેરોની સાથે શહેરી વિસ્તારોમાં પણ અઘોષિત વીજ કાપ આવી રહ્યો...
મુંબઇ, ભાજપ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબનરાવ લોનીકરે દાવો કર્યો છે કે સત્તાધારી શિવસેનાના ૧૨ વિધાયક તેમની પાર્ટીના સંપર્કમાં છે....
ડીસા, ડીસામાં પ્રથમ નોરતે મોડી રાત્રે શહેરમાં હત્યા અને શંકાસ્પદ મોતની બે ઘટનાઓથી ચકચાર મચી છે. સાંઇબાબા મંદિરમાં ચોકિયાતની તીક્ષ્?ણ...
ભુજ, પોલીસને કાયદાની રક્ષક ગણવામાં આવે છે પણભુજમાં રક્ષક જ ભક્ષક બની ગયા છે. ખુદ ખાખી જ શર્મશાર થઈ હોય...
રાજકોટ, રાજકોટમાં રહેતી ત્યકતાને રાજકોટનો પરીચીત શખસ પૈસા અપાવવાની લાલચે ગોંડલ લઇ ગયો હતો અને ત્યાં વાડીમાં લઇ જઈ આઠ...
પટણા, બિહારના વૈશાલીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં દુર્ગાની પૂજા કરી રહેલા એક દંપતિની નરાધમોએ ઘાતકી કરી નાખતા ચકચાર મચી...
દિવાળી સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર કટિબધ્ધ: હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, દેશ અને રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી...
કોલકતા, બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ૩૦ ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી...
સુરત, સુરતીઓના શોખ ક્યારેક તેમના પર ભારે પડી જાય છે. મોડિલિંગનુ કામ કરતા એક સુરતી યુવકને રેસિંગનો શોખ ભારે પડ્યો...
ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં પણ હવે હત્યાની ઘટનાઓમાં વધારો થી રહ્યો છે અને અસામાજિક તત્વોને ખાખી વર્ધીનો કોઈ પણ પ્રકારનો ખૌફ...
નવીદિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝનની ૫૫ મી મેચ અબુધાબીના મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે...
મુંબઈ, હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાને પગલે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....
કસારા, મહારાષ્ટ્રમાં મહિલાઓ સાથે જાતીય ગુનાઓની ઘટનાઓ ઘટતી હોય તેવું લાગતું નથી. ઉલ્ટાના આવા ગુનાઓ ખૂબ જ ઝડપી દરે વધી...
