બીજીંગ, અફઘાનિસ્તામાં તાલિબાનની સરકાર બનતાના ૨૪ કલાકની અંદર ચીનને બુધવારે ૩૧૦ લાખ(૩૧ મિલિયન) અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યુ છે. ચીને...
નવીદિલ્હી, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે કાબુલ છોડવું તેમના માટે સૌથી મુશ્કેલ ર્નિણય હતો.અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ...
મુંબઈ, બોલિવૂડના ઘણાં એવા સેલેબ્સ છે જે મોંઘી ગાડીઓ ચલાવવાનો શોખ રાખતા હોય છે. તેમની પાસે દુનિયાની એક થી વધીને...
મુંબઈ, બિગ બોસ-૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે. જાેકે, તેના ચાહકો હજી તેને ભૂલાવી શકતા...
મુંબઈ, બોલિવુડ એક્ટર રણવીર સિંહ હંમેશા પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે. દર થોડા દિવસ રણવીર સિંહના વિચિત્ર લૂકની તસવીરો...
ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક આજથી અમદાવાદમાં પસંદગીની ડિલરશિપમાં ઉપલબ્ધ થશે, જેની ઓન-રોડ કિંમત र 95,929 છે (ફેમ 2 સબસિડી પછી) ટીવીએસ...
મુંબઈ, એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક નવું પોસ્ટ કરી ફેન્સને એન્ટરટેઇન કરનારી એક્ટ્રેસ દિશા પટની તેની અદાઓથી...
અક્ષરા સિંહ સાથે વાત કરતાં દિવ્યા અગરવાલ સનડે કા વાર એપિસોડમાં તેની સામે કરણ જોહર દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે...
બેંગલુરુ, લગ્ન કરવાએ કોઇપણ વ્યક્તિના જીવનમાં મોટો ર્નિણય હોય છે. આ ર્નિણયથી યુવક અને યુવતી બંનેની લાઇફ જાેડાયેલી હોય છે....
નવી દિલ્હી, આજનાં સમયમાં લોકોને બર્થ ડે ઉજવવાનો ઘણો જ ક્રેઝ હોય છે. જન્મ દિવસને ખાસ બનાવવાં તલવારથી કેક કાપી...
નવી દિલ્હી, ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-૮૧૪ ને જૈશ એ મોહમ્મદના આતંકી મસૂદ અઝહર, અલ...
નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણ સતત ડરાવી રહ્યો છે. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ફરીથી ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં...
પેસેન્જર ઇલેક્ટ્રિક વ્હિકલ અને ફ્લિટ્સ માટે સમગ્ર ભારતમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા જિયો-બીપીએ બ્લ્યૂસ્માર્ટ સાથે કરાર કર્યા મુંબઈ, રિલાયન્સ...
બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠાના બાપલા ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્રીના મોત નીપજ્યું હોવાની રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. જાણવા...
(પ્રતિનિધિ)વલસાડ, વાપી જીઆઇડીસી ના થર્ડ ફેઝ જતાં માર્ગ ઉપર રોજ રોજ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથા ના દુખાવા...
કેન્દ્રના આવકવેરા વિભાગે એક મહત્વના કદમમાં જે નવું આઈટી પોર્ટલ 2.0 તૈયાર કર્યુ છે તે હવે મુંબઈ શેરબજારના તથા નેશનલ...
અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી...
(પ્રતિનિધિ ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા ડુંગરનો મેળો ચાલુ સાલે નહિ ભરાય.રાજપારડી ગ્રામ પંચાયતની એક...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર આવેલા નાના મોટા પુલ તથા નાળાઓ સરદાર પ્રતિમા રોડની...
પુરુષો કરતાં લગભગ સાત લાખ ઓછી મહિલાઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જાેકે મ્યુનિ. તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાન ઝડપભેર...
શહેરમાં ૧૦૦૦થી ર૦૦૦ ડી.જે. છે, ચાલુ વર્ષે જાે સરકાર સોસાયટી, ફલેટોમાં શેરી ગરબાને મંજૂરી આપશે તો ઘણા કલાકારોએ તો ઈન્કાર...
પ્રતિનિધિ,ભરૂચ, ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં મેધરાજા હાથતાળી આપી જતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.ખેતીમાં સિંચાઈ અને...
પોષણક્ષમ ભાવના મુદ્દે અરવલ્લી સહીત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો...
કોરોનાની પ્રથમ લહેરમાં દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જનકલ્યાણની વિવિધ પ્રવૃત્તિને આ પુસ્તિકામાં ગ્રંથસ્થ કરાઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...
ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ માટે રાજીવ અને સેન્થિલની નજર આઇએનએમઆરસી રાઉન્ડ 2માં વિજય પર ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ 2021...
