મુંબઈ, સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ લખાય છે ત્યારે પણ સોનુની...
નવી દિલ્હી, હાઈવે પર ઓવર સ્પિડિંગના કારણે સર્જાઈ રહેલા અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરીને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે....
ખેડા જિલ્લામાં ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગના કિસ્સા ચિંતાનું કારણ બન્યા
(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના ગુનાઓને વધતા જાય છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સક્રિય બનેલી આ...
મુંબઇ, મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક મહિલા પર રેપની ચકચારી ઘટના બાદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ વિવાદાસ્પદ આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૧૮ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે....
બીજીંગ, ચીનના દક્ષિણ -પૂર્વ ફુજિયાન પ્રાંતમાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી મળી આવ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે. પુટિયન...
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન ટ્રેનો ફરીથી શરૂ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં...
મોસ્કો, સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનું તાંડવ જાેવા મળી રહ્યુ છે. આ મહામારીથી અમેરિકાથી લઇને રશિયા જેવા મોટા દેશ પણ પોતાને...
રાંચી, ઝારખંડનાં રામગઢ જિલ્લામાં ભયંકર સડક અકસ્માતની ઘટના સામે આવી છે. રજરપ્પા ક્ષેત્રમાં એક બસ અને કાર વચ્ચે જાેરદાર ટક્કર...
વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી. કદાચ આ જ કારણ...
વડોદરા, જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે એવી આશા રાખવામાં આવે છે કે તે ઝડપથી અને રોકાયા વિના પહોંચાડી...
સુરત, શહેરના ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિ સાથે મળી લબરમૂછીયા પ્રેમી પર એસિડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે...
મુંબઈ, સિંગર નેહા કક્કર, ટોની કક્કર અને સોનુ કક્કરની જાેડી ખૂબ લોકપ્રિય છે. આ ભાઈ-બહેનોના સોંગ્સ ઘણાં લોકો પસંદ કરતા...
વોશિંગ્ટન, હરિકેન નિકોલસ જાેખમી વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરીને મંગળવારે તે ટેક્સાસમાં ત્રાટક્યું છે. તેના લીધે ૨૦ ઇંચ જેટલો વરસાદ ત્રાટકે...
મુંબઈ, લાંબા સમયના ગેપ બાદ લક્ષ્મી ઘર આઈથી કમબેક કરનારી ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે જણાવ્યું છે કે, તે શો તેમજ...
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનને ફરવાનો ખુબ શોખ છે. અભિનેત્રીને જ્યારે તક મળે છે તે બેગ ઉપાડે છે અને...
વિખ્યાત ફોટોજર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું તા. 18 સપ્ટેમ્બરનાં વિમોચન થશે -ફોટોગ્રાફસનું એક્ઝિબિશન દોઢ મહિનો ચાલશે અમદાવાદ,...
મુંબઈ, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન ભલે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે, પરંતુ તે સોશિયલ મીડિયા...
મુંબઈ, હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ આઈકોનિક ફીગર્સમાંથી એક અનિલ કપૂર ટ્રોલ્સને હેન્ડલ કરવાનું પણ સારી રીતે જાણે છે. તેઓ ઘણીવાર...
નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અથવા અમેઠીની કોઈ બેઠક...
નવીદિલ્હી, કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્લીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે(બુધવારે) મોટુ એલાન કર્યુ. સીએમ કેજરીવાલે ટિ્વટ...
ચંડીગઢ, હરિયાણાના મંત્રી અનિલ વિજે ખેડૂત આંદોલન અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખેડૂતોના આંદોલનને આંદોલન કહી...
ગાંધીનગર, આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે...
મુંબઈ, એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ૧૧ વર્ષ પૂરા કરનારી નિયા શર્માએ આખરે પોતાને ગિફ્ટમાં ઘર આપ્યું છે. પોતાની કમાણીથી મુંબઈમાં આલિશાન ઘર...
નવી દિલ્હી, ફૂડ ટેક કંપની ઝોમેટોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓ પૈકી એક ગૌરવ ગુપ્તાએ...
