Western Times News

Gujarati News

નવીદિલ્હી: દેશનાં ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક મોટું નિવેદન...

બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે ૨...

સુરત: રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી બે દિવસ પહેલાં પોલીસે રાજસ્થાનથી રૂ.૨૪.૬૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા્‌...

નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ દેશે તાજેતરમાં તે તબક્કો પણ જાેયો જ્યારે દરરોજ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આયુર્વેદીક ઉકાળા અને દવાઓનુ વિતરણ કરવામા આવ્યું  . હાલમાં ચાલી રહેલી કોરોના...

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના રોગચાળાને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટેરી ફંડ(આઈએમએફ)દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેક્સીનેશન પર...

ફતેહપુર: દેશ અને ઉત્તરપ્રદેશના સૌથી પછાત જિલ્લાઓમાંના એક ફતેહપુરમાં 'રહસ્યમય તાવ'નો કહેર જાેવા મળી રહ્યો છે. યમુના કાંઠાના લલૌતી ગામમાં...

રાજકોટ: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી...

નવી દિલ્હી: યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે.અહીંનુ કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે...

મુંબઈ: તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પણ વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ આ વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે ટીકા...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ પોતાની શાનદાર અદાકારીથી સૌને કાયલ કરી દીધા છે. તેમણે પેડમેનમાં એક સીધીસરળ ગામની યુવતીથી લઈને...

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. સોશિયલ...

મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વળતર મેળવાનારી અભિનેત્રીઓમાંથી એક છે. ટીવી શૉ યે...

થોડા દિવસ સુધી એલિમિનેશન નહીં થાય, આગામી થોડા અઠવાડિયાઓમાં શોમાંથી કોઈ કન્ટેસ્ટન્ટ બહાર નહીં જાય મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન...

ટ્રેનના ડ્રાઈવરને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેમને તાત્કાલિક શૌચાલયનો ઉપયોગ કરવો પડે તેમ હતો જાપાન: જાપાનમાં બુલેટ ટ્રેનના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.