મહેસાણા: મહેસાણામાં ત્રણ દિવસ બાદ ગુરુવારથી ફરી શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પૈકી ૫૦ ટકા સેન્ટરોમાં બપોરે ૧ વાગ્યા સુધી વેક્સિન...
અમરેલીમાં ૨૨૦ કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે, હજુ ૪ દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે અમરેલી: તૌકતે વાવાઝોડાને...
જામજાેધપુર: જામજાેધપુરમાં ૨૯ લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ભારે હાહાકાર મચી ગયો છે. જામજાેધપુરમાં સુભાષ રોડ પર રહેતા...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે...
પોલીસે આ પ્રકરણમાં ચાર હત્યારાને દબોચી લીધા છે પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે તાપી: તાપીના વ્યારામાં...
દાહોદ: સરકારી એન્ટિજન રેપિડ કીટ દ્રારા ગેરકાયદેસર રીતે ટેસ્ટ કરી નાણાં લેનાર ડોક્ટરને બોધરૂપી જામીન ૩૦ સપ્ટેમ્બર સુધી અઠવાડીયાના ચાર...
રાજકોટ: સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે....
મુંબઈ: અનુપમા' ફેમ રુપાલી ગાંગુલી તેના પોપ્યુલર શોની સફળતાને માણી રહી છે. તે તેના કરિયરમાં પ્રતિભાશાળી પાત્રો ભજવવા માટે જાણીતી...
મુંબઈ: છેલ્લા થોડા વર્ષોથી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ વિવાદોમાં છે. આ શોની દરેક સીઝન કોઈને કોઈ કારણોસર વિવાદને નોંતરું આપે...
અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન...
મુંબઈ: ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ, કે જે એક ડાન્સર પણ છે તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સિંગના વીડિયો નિયમિત શેર...
૬૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી ૨૫ જેટલી ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી...
દાહોદ જિલ્લામાં આજરોજ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીની ૩૦ મી પૂર્ણતીથી હોય તે નિમિતે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાયડસ...
અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા...
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના બીજા પતિ અભિનવ કોહલી વચ્ચે દીકરા રેયાંશને લઈને બબાલ થઈ...
મહિલાએ જણાવ્યું કે તેના પર્સ માંથી ૩૦થી ૩૫ હજારની ચોરી થઈ છે, જેથી ત્યાં લોડ કરતા લોડરોની તપાસ કરાઈ અમદાવાદ:...
પાલનપુર: બનાસકાંઠામાં લેભાગુ ગુરૂ દ્વારા મંત્ર તંત્રના જાપ દ્વારા કોરોના દર્દીની સારવારનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે પાલનપુર...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને બીજી લહેરમાં ઘણા લોકો આ મહામારીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે એટલું...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા ર્નિણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને...
ભુજ: રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠળના વિસ્તારમાંથી પોલીસે ખાનગી બાતમીના...
નવીદિલ્હી: એકવાર ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલનો ભાવ ૨૪ થી ૨૭ પૈસા અને ડીઝલનો ભાવ ૨૯ થી...
મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડું ટકરાયા બાદ અજય દેવગણની ફિલ્મ 'મેદાન'નો સેટ ધરાશાયી થયો હતો. ત્યારે હવે...
નવીદિલ્હી: વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોરોના સંકટને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત...
નવીદિલ્હી: આજે દેશનાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે, તમામ રાજકીય પક્ષો રાજનેતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી...
કોલકતા: નારદા શબ્દમાળા ઓપરેશન કેસમાં ધરપકડ કરાયેલ મમતા બેનર્જીના બે પ્રધાનો સહિત ચાર નેતાઓ ગૃહ ધરપકડ રહેશે. કલકત્તા હાઇકોર્ટે આ...