Western Times News

Gujarati News

નવીદિલ્હી: પેટ્રોલ- ડીઝલ સરકારને કરોડોની આવક કરી આપતું હોય છે. પેટ્રોલ-ડીઝલની ડ્યૂટીમાંથી સરકારે ૩.૩૫ લાખ કરોડની કમાણી કરી છે. ગયા...

નવીદિલ્હી: લોકસભામાં આજે વિરોધ પક્ષો સભ્યોએ મોંઘવારી અને પેગાસસ જાસૂસી મામલા સહિત વિભિન્ન વિષયો પર આસનની નજીક આવીને નારેબાજી કરી...

બેઈજિંગ: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારું ચીન પરમાણુ હુમલાની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની...

નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાના મામલામાં પોલીસે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા...

અંકારા: અફઘાનિસ્તાનમાં વર્ચસ્વનો જંગ ચાલી રહ્યો છે. તાલિબાન દ્વારા દેશમાં એક પછી એક વિસ્તારો કબ્જે કરવામાં આવી રહ્યા છે ત્યારે...

સુરત: સુરતના કાપોદ્રામાં કારગિલ ચોક માત્ર દોઢ મિનિટમાં રેઇનકોટ પહેરીને આવેલો યુવક હીરાદલાલના ૩૦ લાખના હીરા, ૧.૧૬ લાખની રોકડ સાથે...

સુરત: સુરત જિલ્લામાં અનેક એવા રમણીય સ્થળો છે જ્યાં તાપીનો કિનારો લોકો માટે પ્રવાસન સ્થળ બન્યો છે. જાેકે, અહીંયા વારતહેવારે...

કોલકાતા: બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા હજી પણ ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના પગલે હ્યુમન રાઈટ કમિશનની ટીમોએ હિંસાગ્રસ્ત...

સુરત: રાજ્યમાં આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરીને જીવન ટૂંકાવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ આપઘાત...

મુંબઇ: ફેબ્રુઆરી મહિનામાં પોર્ન રેકેટ કેસમાં મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત ૯ લોકોની ધરપકડ કરી હતી, આ...

અમદાવાદ: પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો છે. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચે...

અમદાવાદ: કોરોનાના કારણે પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત પર ગ્રહણ લાગ્યુ હતુ. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તેવા ઉજળા સંજાેગો છે...

અમદાવાદ: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે પેગાસસ મુદ્દે એવું નિવેદન આપ્યું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવા બનાવો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.