નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમયમાં દરેક વ્યક્તિ મુશેક્લીમાંથી પસાર થઇ રહ્યો છે. શાળાઓ લાંબા સમયથી બંધ છે અને શિક્ષણ...
નવીદિલ્હી: દેશમાં કોરોનાની અસરના કારણે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. તેની અસર રોજગાર પર ખરાબ પડી રહી છે....
અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થવાને પગલે અમદાવાદમાં હાલ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ હોવા છતાં ગેરકાયદે દારૃ જપ્ત થવાના કિસ્સામાં સતત...
સુરત: સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જાેવા મળી રહ્યો છે. ૪૫થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજાે ડોઝ માટે...
અમદાવાદ: કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ ૨૦૦૮થી બાકી...
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીમાં ટીએમસીની શાનદાર જીતથી પાંચ મહીનાથી દિલ્હી સીમાઓ પર આંદોલન કરી રહેલ કિસાન સંગઠનોમાં ખુશીની લહેર...
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં બેસણામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ સામે આવી જતા જાેત જાેતામાં તેમની વચ્ચે પથ્થરમારો શરૂ...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે...
અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા,...
સોલા સિવિલમાં પ્રથમ વખત જ પગ મુકનાર જયેશભાઇએ સાજા થયા બાદ સોલા સિવિલને રૂ. એક લાખનું દાન આપ્યું પતિએ સોલા...
કોલકતા: ચુંટણી પરિણામ બાદ જારી હિંસા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્ય હતાં કોલકતામાં વિમાની મથક...
નવીદિલ્હી: દિલ્હી સરકારે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ મહિને રુ.૫૦૦૦ ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...
કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ટીએમસીની શાનદાર જીત બાદ રાજયમાં હિંસાની ઘટનીઓ શરૂ થઇ ગઇ છે.ભાજપનો દાવો છે કે ટીએમસીના...
ન્યૂયોર્ક: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંના એક તેમજ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ૨૭ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા...
રીકવરી રેટ ઘટીને ૫૮ ટકા થયો : એપ્રિલમાં ૯૨ હજાર કેસ કન્ફર્મ થયા (દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...
રેવાડી: હરિયાણાના રેવાડી જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણના કારણે થનારા મોતનો આંકડો પણ વધી રહ્યો...
મુંબઈ: કોમેડિયન ભારતી સિંહ જાેક્સ અને પંચથી લોકોને હસાવવા માટે જાણીતી છે, પરંતુ હાલમાં તે પોતાની માતાની કોવિડ-૧૯ સામેની લડાઈને...
હૈદરાબાદ: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વચ્ચે પ્રાણીઓમાં મહામાર ફેલાવના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નહેરુ જૂલોજિકલ પાર્કમાં ૮...
નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરને કારણે વ્યપાર ધંધાને અત્યંત ખરાબ અસર પહોંચી છે. ત્યારે આ વચ્ચે સરકારે નક્કી કરવું જાેઈએ...
બેંગ્લુરૂ: કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશોમાં લાખો કેસ સામે આવ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાના...
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીમાં દમદાર જીત બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે. આ સાથે...
પટણા: બિહારની નીતીશ સરકારે કોરોનાના વધતા મામલાને લઇ ૧૫ મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે પરંતુ સરકારના આ નિર્ણય...
આ 5G રેડી ફોન ડ્યુઅલ SIM 5G, 8GB RAM સાથે આવે છે અને RAMમાં વધારો કરવાની સુવિધા ધરાવે છે નવી...
નવીદિલ્હી: કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારતે મેક્સિકોને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું...
વર્તમાનમાં કોરોના મહામારીએ માજા મુકી છે, દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જિલ્લામાં સતત કોરોના દર્દીઓ...