Western Times News

Gujarati News

અમદાવાદ,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે ૫૭૫ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાેકે હવે...

વડોદરા, ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેતા તેનાથી બચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવામાં રાત્રે ઊંઘતી વખતે ઠંડી...

રાજકોટ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ફોર્મ ભર્યા બાદ હવે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે....

ભૂજ, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર માર્યો...

રાજકોટ, ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતી હોનારતે તબાહી મચાવી છે. ઉત્તરાખંડના જાેશીમઠ પાસે ચમોલીમાં ગ્લેશિયર ફાટતા ધોલીગંગા અને ઋષિ ગંગા પ્રોજેક્ટના...

નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૭,૭૫,૩૨૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...

ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિથી આસપાસના લોકોને હટાવાયાઃ મૃતાંક વધે તેવી શક્યતા નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી...

નાનો ™Xટેકનોલોજી હવે પેનાસોનિકના નાનો ™X એર કન્ડીશનર્સમાં ઉપલબ્ધ છે – જેને ટેક્સસેલ લેબોરેટરી, ફ્રાંસ ખાતે નોવેલ કોરોનાવાયરસ SARS-COV-2)ની અવરોધાત્મક...

5જી સક્ષમ સ્માર્ટફોન લોન્ચ કરનારી ભારતની પ્રથમ બ્રાન્ડ, રિયલમી આજે તેની એક્સ સિરીઝ પરિવાર, રિયલમી એક્સ7 5જી અને રિયલમી એક્સ7...

भारतीय निवेशकों को अमेरिकी शेयर बाजार में निवेश के अवसर उपलब्ध कराने का प्रयास जीरो-कमीशन वाला प्लेटफॉर्म जो प्रदान करता...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જગત જનની ઉમિયા દર્શન પરિક્રમા સંકલ્પ યાત્રા આવી પોહચી હતી જેમાં પ્રાંતિજ ખાતે રહેતા...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા...

નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના કાર્યક્રમની જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.