Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ...

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ એક પછી એક સતત વધી રહી છે. મુંબઈ પોલીસના...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં તાજેતરમાં ભેળવાયેલ બોપલ વિસ્તારના નાગરિકોને અગાઉ કરતા બે થી ત્રણ ગણો વેરો ચુકવવો પડશે નગરપાલીકા...

નવીદિલ્હી: નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે...

નવીદિલ્હી: આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ છે અને...

રાજકોટ: ભાવનગર,ગોંડલ બાદ રાજકોટ બોગસ બીલીંગ હોટપોસ્ટ તરીકે ઉભરતું હોય તેમ ડ્ઢય્ય્ૈંએ ફરીને રાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ...

નવીદિલ્હી: વિપક્ષ કૃષિ કાયદો અને પેગાસસ જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ...

અમદાવાદ: અમદાવાદના બાવળામાં હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી બાઈક પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે પૂરઝડપે...

ચેન્નાઇ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતનો મામલો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જયલલિતાના મોતની તપાસની માંગને લઇ સુપ્રીમ કોર્ટમાં એક...

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને ૧ જુલાઈથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ આપવાની ખુશખબરી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ઝટકો પણ આપ્યો...

રાજકોટ: આજકાલ લગ્નેત્તર સંબંધો અને પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધીને છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એકલી રહેતી...

ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ...

બેંગ્લુરૂ: બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઈને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ...

સુરેન્દ્રનગર: બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે માલવણ હાઇવે પર રામદેવ દર્શન હોટલના મેદાનમાંથી વિદેશી દારૂની ૧૭૪૦ બોટલો સાથે...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી...

લખનૌ: પછાત જાતિના લોકોની જાતિવાર વસ્તી ગણતરી કરાવવાની માંગ કરતાં કેન્દ્ર સરકારને લલકારતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.