મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા ત્યારે તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું સુરત, સુરતમાં...
(એજન્સી) અમદાવાદ, સરકાર દ્વારા કોવિડ-૧૯ની મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવે છે અને વિદેશ પ્રવાસ કરનારા...
(એજન્સી) ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય અને સામાજીક પ્રગતિ માટેે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકીય અને સહકારી...
નવી દિલ્હી,: એક સમય એવો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન આઈસીસી ઇવેન્ટ્સ, શારજાહમાં ટૂર્નામેન્ટ અને કેટલીક દ્વિપક્ષીય શ્રેણીમાં વારંવાર એકબીજા...
આગામી ૩૦ ઓગષ્ટ દરમ્યાન કલેક્ટર કચેરી ઇમરજન્સી સેન્ટર ખાતેથી રસીકરણ કરાવી શકશે જિલ્લા કલેક્ટર કે.એલ બચાણીએ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા...
પાટણ, સિદ્ધપુર શહેર અને તાલુકાના બિલિયા અને નેદ્રા ગામેથી સિદ્ધપુર પોલીસે ડીગ્રી વિનાના ત્રણ બોગસ તબીબોને ઝડપી લઈ કાર્યવાહી હાથ...
સ્થાનિકોમાં અસંતોષ, નાયબ કલેકટરને લેખિત રજૂઆત અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલાખાડીમાં હાલ પ્રિ-મોન્સૂનની...
(પ્રતિનિધિ) નડિયાદ, વનવિભાગના સહયોગથી જે જાેઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં સૌ વૃક્ષારોપણ કરે તે માટે સૌને પ્રોત્સાહિત...
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની જાહેરાત ગાંધીનગર,સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો ર્નિણય કર્યો...
નવી દિલ્લી: ક્રિકેટના રસિયાઓ હવે આતુરતાથી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ મેચની ફાઈનલની રાહ જાેઈ રહ્યાં છે. કોરોના કાળને કારણે આઈપીએલની બાકી...
નાલંદા: બિહારની વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ પણ નથી થયું. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત એનડીએના તમામ નેતાઓએ રાજ્યમાં...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના મહામારીને લઈને ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન...
દાહોદ: પ્રેમ સંબધમાં વફાદારી શબ્દ જયારે નીકળી જાય ત્યારે તેનો અંજામ આવતો હોય છે. હાલોલના તરખન્ડા-ઈંટવાડીના બે મિત્રો વચ્ચે કંઈક...
સુરત: સુરતમાં થોડા દિવસો પહેલા લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ તપાસ...
સુરત: ડુમસ પાસેથી એક હૃદયદ્રાવક ખબર સામે આવી છે. ડુમસ ફરીને પરત ફરી રહેલા સુરત ઉધનાના કપલનું બાઇક મગદલ્લા ચોકડી...
પુણે: રસી લેવા માટે લોકો સતત પોતાના વિસ્તારમાં ક્યારે સ્લોટ ઓપન થશે તે જાેતા રહેતા હોય છે. આપણે સતત એવી...
ભાવનગર: બાપ દીકરીનાં પવિત્ર પ્રમને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સિહોરમાં એક પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની દીકરી પર દુષ્કર્મ...
સુરત: ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલા એક વિધર્મી યુવકને સામાજિક કાર્યકર્તાઓએ પકડી કામરેજ પોલીસને સોંપી દીધા હતા. હોટલમાં ચા...
ગાંધીનગર: ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે....
અધિકારીઓ દ્રારા મળતા માત્ર ઠાલા આશ્વાસન પરીસ્થીતી ઠેરની ઠેર.... વિરપુર: રાજ્ય સરકારે ગામડાં સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સ્વચ્છતા...
નવીદિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કોભાંડનો આરોપી મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની જેલમાં છે. આ દરમિયાન મેહુલની ક્થિત ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાના આરોપ...
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંમ્પનો કાર્યકારી આદેશ રદ કરી દીધો છે.જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત ચિંતાઓને લઇને ટિકટોક અને વીચેટ...
લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આગમન પછી, છેલ્લા ૪ વર્ષથી ગુનાખોરીમાં મોટું નામ ધરાવતા એવા કુખ્યાત ઇસમોના એન્કાઉંટર થઈ રહ્યા...
નવીદિલ્હી: મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન...
નવીદિલ્હી: રાજકીય સલાહકાર ગણાતા પ્રશાંત કિશોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં અનેક સવાલો પુછવામાં આવ્યા હતાં તેમને એંકરે પુછયું કે શું...
