Western Times News

Gujarati News

રેવડીબજારમાં સાત જેટલી કાપડની દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં ક્રાઈમબ્રાંચે ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યોઃ આતંકના નવા મોડયુલથી પોલીસ એલર્ટઃ ત્રણ યુવકોની...

મુંબઈ: છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટીવી ઉદ્યોગમાં કોરોના ચેપની સંખ્યા ઝડપથી વધી રહી છે. 'અનુપમા'ની રૂપાલી ગાંગુલીથી' મોલક્કી'ના અમર ઉપાધ્યાય સુધીના...

મુંબઈ: અનુપમા ફેમ રુપાલી ગાંગુલીનો ૫મી માર્ચે બર્થ ડે હતો. કોવિડ-૧૯થી સંક્રમિત થઈ હોવાથી હાલ એક્ટ્રેસ ક્વોરન્ટિનમાં છે, ત્યારે તેના...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

નવીદિલ્હી: વૈશ્વિક તેજીને પગલે ઘરઆંગણે ખાદ્યતેલનાં ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલનની આયાત ડ્યુટીને લઇને ફરી સમીક્ષા...

મુંબઈ: ફિલ્મી દુનિયામાં એવા ઘણા કિસ્સા છે, જેમાં અંધવિશ્વાસ જાેડાયેલો છે. એવા ઘણા સેલિબ્રિટીઝ છે, જે અંધવિશ્વાસને માને છે અને...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. તેણે પોતે તેની જાણકારી સોશ્યિલ મીડિયા પર ફેન્સને...

નવીદિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદને ઉકેલને લઈને બન્ને દેશોના સૈન્ય સ્તરની ૧૧મી બેઠક આ વીકેન્ડ પર...

વોશિંગ્ટન: કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જાેતા હવે રાષ્ટ્રપતિ જાે બિડેને મોટો ર્નિણય કર્યો છે. ર્નિણય કરતા બિડેને કહ્યું છે...

મુંબઇ: રાજ્યમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે લાદવામાં આવેલા રાત્રિ કરફ્યુમાં મહારાષ્ટ્ર સરકારે આઇપીએલની ટીમોને પ્રેક્ટિસ અને પ્રવાસની છૂટ આપી...

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૩ દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં કોઈ...

મુંબઈ: મુંબઈમાં લોકડાઉનના કારણે ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા ૨'નું શૂટિંગ અચાનક રોકી દેવાયું છે. સાથ નિભાના સાથિયા ૨ના કલાકારોમાં...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત...

સુરત: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં લિવઈનમાંથી રહેતી યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની સાથે રહેતી તે પ્રેમી અને...

અમદાવાદ: કોરોનાનો કહેર જારી છે હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે તેવા સમયે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર...

જામનગર: ખૂદ બનેવીએ બીમાર બેનને ઘરકામમાં મદદ માટે આવેલી સાળી પર બળાત્કાર ગુજરાતી પ્રેગ્નેન્ટ કરી દેતા ચકચાર મચી ગઈ છે....

મહેસાણા: મહેસાણા જિલ્લાના વડનગરમાં રાત્રી દરમિયાન એક કરિયાણાની દુકાનમાં પ્રવેશી અજાણ્યા ઈસમો દુકાનનો સમાન વેરવિખેર કરી કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી...

અમદાવાદ: અમદાવાદના જુહાપુરામાં કોરોનાએ ફરીથી આતંક દેખાડવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગયા વર્ષના એપ્રિલ મેં માસ દરમિયાનની જે પરિસ્થતિ...

સુરત: સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.