Western Times News

Gujarati News

લંડન: બ્રાઝિલમાં મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫ લાખને પાર થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ૫ લાખ...

બીજીંગ: યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશ્નર ફોર હ્મુમન રાઈટ્‌સે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અિાૃધકાર પંચના કહેવા...

શ્રીનગર: એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ખીણમાં શાંતિ ફરી સ્થાપિત કરવા અને આતંકવાદને...

વોશિંગ્ટન: અમેરિકામાંથી ફરી એકવાર હિંસાનાં સમાચાર સામે આવ્યા છે. આ વખતે અમેરિકાની સરહદ નજીક મેક્સીકન શહેરનાં રેનોસામાં અનેક વાહનોમાં આવેલા...

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના રહેવાસી ૨૩ વર્ષીય માવ્યા સુદન ભારતીય ફાઇટર પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં જાેડાશે. તેમણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા...

ચંડીગઢ: પંજાબમાં કોંગ્રેસના જૂના જાેગી અને જેનનેકસ્ટ દ્વારા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજાેતસિંહ સિદ્ધુને ઉચ્ચ હોદ્દો મેળવતા રોકવા હાથ મિલાવવામાં આવ્યા...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે ત્યાં પ્રિયંકા ગાંધીએ મોર્ચો સંભોળ્યો...

અગરતલ્લા: ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં રવિવારે પશુ ચોરીની શંકાના આધારે ટોળાએ ત્રણ લોકોની કથિત હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે....

ભોપાલ: પ્રદેશમાં ૧૮ મહીનાની સત્તા સુખ બાદ અપદસ્થ થયેલ કોંગ્રેસ એકવાર ફરી ચુંટણીમાં જવાની તૈયારીમાં લાગી ગઇ છે. ૨૦૨૩ની વિધાનસભા...

નવીદિલ્હી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એક સોગંદનામામાં કહ્યુ છે કે બધા કોરોના વાયરસ મોત, ભલે તે ક્યાંય પણ થયા...

સ્ટોકહોમ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા...

નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ...

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં ત્રણ...

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેનાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ ઉપરથી એક...

અમદાવાદ: શહેરે કોરોના મહામારીની બે ખતરનાક લહેર જાેઈ હોવા છતાં અને હજારો લોકોના ભોગ લેવાયો હોવા છતાં, અમદાવાદીઓએ કોરોના પ્રોટોકોલ...

મહેસાણા: મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં હાલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ૩૭ શખ્સો જુગાર રમતાં હતા. આ અંગેની બાતમી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે ૧૨માં ધોરણના પરિણામ પર સીબીએસઇ બોર્ડની ફોર્મ્યુલા પર સુનાવણી થઈ. આ દરમિયાન બોર્ડે કોર્ટમાં નવું સોગંદનામું...

ઋષિકેશ: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે....

નવીદિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર થયા બાદ, ખેડૂતો આ કાયદાઓને લઇને નારાજ છે. આવી સ્થિતિમાં...

ગાંધીનગર: આજે ૨૧મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાતમાં વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યાં છે. તેમની સાથે...

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.