Western Times News

Gujarati News

Search Results for: દેશભર

લખનૌ, યુપીના લખીમપુરમાં કિસાન મોરચાએ ખેડૂતો પરના અત્યાચાર સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જાેગિન્દર સિંહ ઉગ્રહને આરોપ...

નવીદિલ્હી, ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની...

નવી દિલ્હી, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૭૧ મો જન્મદિવસ છે. આ પ્રસંગે ભાજપ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ...

નવીદિલ્હી, દક્ષિણ ભારતમાં કોરોનાના જે રીતે કેસ વધતા હતા તેને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જાે કે આરોગ્ય મંત્રાલયે...

મુંબઈ, ડૉ. પ્રતાપ સી રેડ્ડી અને પરિવાર દ્વારા સ્થાપિત અપોલો હોસ્પિટલ્સ ફાઉન્ડેશન સમાજની સતત નિઃસ્વાર્થપણે સેવા કરે છે. ફાઉન્ડેશનનો એક...

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન એકવાર ફરીથી ગતિ પકડવા લાગ્યું છે ભારતીય કિસાન યુનિનના નેતા...

નવીદિલ્હી: એલોપેથી અને ડોક્ટરો સામે કરેલા વિવાદિત નિવેદન બાદ આજે દેશ અને રાજ્યમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન જાેવા મળી રહ્યું છે,...

નવીદિલ્હી: કિસાનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશભરમાં મિશ્ર અસર જાેવા...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસતી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં ૩૯ હજારથી વધુ લોકો પોઝિટિવ હોવાનું સામે...

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે દેશમાં ૨૩૦ લોકોને સીઆરપીએફ અને સીઆઇએસએફ જેવી કેન્દ્રીય અર્ધસૈનિક દળો...

નવીદિલ્હી: ડીઝલના વધતા ભાવ અને સાથે ઈ-વે બિલ સંબંધિત મુદ્દાની સાથે સાથે સ્ક્રેપિંગની પોલીસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્‌સે હડતાલ...

નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૭,૭૫,૩૨૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ પર ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પહેલા રાજધાની...

નવીદિલ્હી, ૧૯૪૭માં ભારત દેશ જ્યારે અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારથી દેશના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે...

મુંબઈ – દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એસબીઆઈના વર્ટિકલ સ્ટ્રેસ્સ્ડ એસેટ્સ...

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત...

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસને કાબુમાં લેવા તથા સાવચેતીના ભાગરૂપે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરની બહાર સ્ટીકર સ્થાનિક તંત્ર દ્વારા લગાવાતા હતા....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.