Western Times News

Gujarati News

Search Results for: વરસાદી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં આ વર્ષે નવરાત્રીમાં પરંપરાગત શેરી ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રારંભિક દિવસોમાં વરસાદી...

ગાંધીનગર, ૨૦૨૧-૨૨માં ૧૯.૧૪ લાખ હેક્ટર વાવેતરના અંદાજમાં ૪૦ લાખ ટન મગફળીના ઉત્પાદનની આશા રાખવામાં આવે છે. કૃષિ વિભાગે તૈયાર કરેલા...

અમદાવાદ, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ચાલુ વર્ષે રાજ્યમાંથી મેઘરાજાએ મોડી વિદાય લીધી છે. જેમાં પાછોતારા વરસાદથી દુષ્કાળની ભીતી...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ડેન્ગયુ અને ચીકનગુનિયાના રોગચાળાનો આતંક વધી રહયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ...

સરખેજ, જાેધપુર, રાણીપ અને નવરંગપુરામાં ચિકનગુનિયાનો કહેરઃ ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામઃ અઠવાડિયામાં એક વાર રોગચાળા સંદર્ભે...

અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં અત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે. પહેલાની સરખામણીમાં હવે નવા કેસ પણ ઘણાં ઓછા નોંધાઈ રહ્યા...

અમદાવાદ, નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક જાેરદાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના નવરંગપુરા, વાડજ,...

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ....

અમદાવાદ, શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જાેવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ...

અવિરત વરસતા વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર સીધી અસર પડી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ભાદરવા માસમાં અને સપ્ટેમ્બરના...

સુરત, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...

અમદાવાદ, ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે...

ગાંધીનગર, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની...

વલસાડ, વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા...

નવીદિલ્હી, ગુલાબ વાવાઝોડાની અસરને કારણે હાલ ગુજરાત પર સંકટના વાદળ ઘેરાયા છે ગઈકાલથી આજ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ...

નવીદિલ્હી, ગુલાબ વાવાઝોડાની અસરને કારણે હાલ ગુજરાત પર સંકટના વાદળ ઘેરાયા છે ગઈકાલથી આજ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ...

ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.. ગુજરાત પર...

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.