કોરોના પહેલા રોજ અમદાવાદમાં ૩૦ વાહનોમાં CNG કિટ ફિટ કરાતી હતી, હાલમાં રોજની ૬૦ જેટલી સીએનજી કિટ પેટ્રોલ વાહનમાં ફિટ...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૬૩૩ મતદાન મથકો માટે કૂલ ૧૧૩૪૩ ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે પંચાયતોની ચૂંટણીમાં ૧૩૪૧૫૩૫ અને બે નગરપાલિકામાં ૯૨૧૯૯ મળી...
બાવળાના શખ્સને તાંત્રિક અને તેના બે સાથી છેતરીને ફરાર થઇ ગયા, યુવકના હાથમાં માત્ર નારિયેળ જ આવ્યું વડોદરા, વધારે પૈસાની...
વિરલ સિદ્ધિ :જે ક્યાંય શક્ય ન બન્યું એને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ શક્ય બનાવ્યું !- દુનિયામાં માત્ર 2.5% લોકોમાં જોવા...
સુરત: શહેરના ઉમરા વિસ્તારમાં રહેતો અને ખાનગી એમ્બ્યુલેન્સમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને લગનની બીજી એનિવર્સીના દિવસે ગળે ફાંસો ખાઈને...
અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 26 - 26 વખત પધારેલા છે.- સાધુ પ્રેમવત્સલદાસજી તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી...
જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા અમદાવાદ: આજે અમદાવાદનો ૬૧૦મો સ્થાપના દિવસ છે. ઇતિહાસનાં પાનાંઓમાં અમદાવાદના સ્થાપક...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામ જાહેર થયા બાદ ભાજપમાં હોદ્દેદારો તરીકે કોની નિમણૂંક થશે? તે ચર્ચાનો...
"મન નિવાસીની હૈ હૈ તુ ગંગે, તુ પાપનાશિની હૈ ગંગે" ~ આ તરબોળ અને લાગણીસભર ગીત સર્વશક્તિમાન દૈવી ગંગા અને...
કોન્ટ્રાકટરે જમા કરાવેલ ૧૦૦૦ કરતા વધુ રસીદની મ્યુનિ. બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થતી નથી (દેવેન્દ્ર શાહ પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ...
(તસ્વીર - વિપુલ જાેષી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુરથી ડેભારી જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ વર્ષથી ખાડા ખબોચીયા અને માર્ગ પર...
રાજયપાલે વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગ કરવાની શિખ આપી પાલનપુર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો દિક્ષાંત સમાોરહ યોજાયો...
અમદાવાદ, મહત્વની સરકારી કચેરીથી લઈને મુખ્યમંત્રી-મંત્રીઓ બિરાજે છે તેવા સચીવાલય અને સ્વણિર્મ સંકુલને વધુ કેમેરાની બાજ નજર હેઠળ આવરી લેવામાં...
રાજકોટ, જાે બધું ઠીક રહ્યું તો, માર્ચ મહિનાથી રાજકોટવાસીઓ સીધા ગોવા સુધી ઉડાન ભરી શકશે. આ પહેલી વખત હશે જ્યારે...
ભાજપના નેતાઓ રવિવારે મતદાન બાદ મ્યુનિ. મેયર સહિતના હોદ્દેદારો પસંદ કરવા બેઠક યોજશે-ઉમેદવારો પહેલાથી નક્કી હોવા છતાં કાર્યકરોના સંતોષ માટે...
ગાંધીનગર, એક સમયે એવું હતું કે તમારી પાસે મોંઘી વસ્તુ ખરીદવાના રુપિયા ના હોય તો તેના માટે તમારે વર્ષો સુધી...
અમદાવાદના બહેરામપુરાની ચોંકાવનારી ઘટના-પત્ની અમેરિકા હોઈ ઘરમાં એકલા રહેતા વૃદ્ધે વિચાર્યા વગર દરવાજાે ખોલતાં ૩ જણાંએ ઘટનાને અંજામ આપ્યો અમદાવાદ,...
૨૫ રૂપિયાને બદલે ૫૫ રૂપિયા ભાડું આપવું પડશે, બીજી તરફ ૩૦ના બદલે ૬૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે નવી દિલ્હી, ભારતીય...
(તસ્વીર - ઈકબાલ ચિસ્તી, મોડાસા) (પ્રતિનિધિ), અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું...
અમદાવાદ, પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષથી બંધ કુલદીપ યાદવના ભાઈ પર તેમના ઘરમાં પહેલા રહેતા ભાડુઆતે ફાયરિંગ કર્યું છે. જેની...
ર શખ્સોની અટક - નકલી ડ્રાઈવીંગ લાયસન્સ તથા મશીનરી સહીત અન્ય સામગ્રી મળી આવી (પ્રતિનિધિ) અમદાવાદ, ક્રાઈમબ્રાંચની એક ટીમ પેટ્રોલિંગમાં...
૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ વચ્ચે યોજાશે, વાર્ષિક પરીક્ષામાં ૭૦ ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર અમદાવાદ, બોર્ડે ધોરણ...
અમદાવાદ, મેજબાન ભારત અને ઇંગ્લેડ વચ્ચે બુધવારે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચ રમ હતી. આ ડે-નાઇટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાઈ હતી,...
મુંબઇ, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવતા ચકચાર મચી છે. ઉપરાંત ધમકીભરી ચિઠ્ઠીપણ મળી...
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના ઓરાણ ગામેથી પ્રાંતિજ પોલીસે આઠ લિટર દારૂ સાથે એક ઇસમ ને ઝડપી...