Western Times News

Gujarati News

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....

કોલકતા: દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ઘણાં શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દરમિયાન,...

નવીદિલ્હી: બિહારમાં નીતિશ કુમાર સરકારે મંગળવારે વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલિસ બિલ રજૂ કર્યુ. જેનો વિપક્ષે જાેરદાર વિરોધ કર્યો હતો અને...

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...

મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ફરાહ ખાન...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના જે જિલ્લાઓની હોસ્પિટલમાં સિટિસ્કેન કે એમ.આર.આઇ. મશીનો નથી, ત્યાં ગરીબ અને...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને...

બ્રાઝિલિયા: દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસની જીવલેણ ગતિએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમ વખત એક જ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી....

ગાંધીનગર: ઝૂંપડા વીજળીકરણ યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર...

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરતા જાેવા મળી રહ્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર...

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી...

ઢાકા: બાંગ્લાદેશની એક અદાલતે વડાપ્રધાન શેખ હસીનાના દક્ષિણ પશ્ચિમી નિર્વાચન વિસ્તારમાં વર્ષ ૨૦૦૦માં તેમની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં ૧૪ ઇસ્લામિક...

દર વર્ષેસિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં ત્રીસ હજાર થી વધુ ટી.બી. સ્ટેશીમેનના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા...

વિરપુર: છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ દેશ અને દુનીયાના લોકોને ભયભીત બનાવ્યા છે અને તમામ દેશોને પાછળ છોડીને ભારતે કોરોના...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે જુઠ અને નફરતની રાજનીતિ કરનાર ભાજપનો વિકાસનો જુમલો પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ચાલશે...

રાજકોટ: જિલ્લાના જેતલસર ગામે ૧૬ વર્ષીય સગીરાની થયેલ હત્યા મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.