Western Times News

Gujarati News

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના-યુવકે હાથની નસ કાપી અને ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધેલી હાલતમાં મળી આવ્યો સુરત, પતિ પત્નીના...

ર૮૭ પોલીસ મોબાઈલ અને ૧૩૬ ક્વીક રીસ્પોન્સ ટીમ પણ તૈયાર (પ્રતિનિધિ) અમદાવાદ, આવતીકાલે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી...

અમદાવાદ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણતરી એક જ તારીખે નહિ થાય. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે...

૬ મહાનગરપાલિકામાં ચુંટણી પ્રચાર સંપન્ન-ભાજપ અને કોંગ્રેસે વોર્ડ વાઈઝ ઝંઝાવાતી પ્રચારનું આયોજન કરી દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા પ્રચાર કર્યો હતો....

સચિન નગર પાલિકાના પૂર્વ નગર સેવિકાના પતિના કરતૂત સુરત, હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદાર ને રિઝવા...

ચંદીગઢ: ચંદીગઢની પાસે આવેલા મોહાલીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ઓવરસ્પીડ કારે સાઇકલ સવારને જાેરદાર ટક્કર મારી....

અમદાવાદ, રાજ્યમાં શુક્રવારે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થયા હતાં ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં...

શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે....

મુંબઈ: ધ રોક'ના નામથી દુનિયાભરમાં જાણીતા હોલિવુડ સ્ટાર ડ્‌વેન જાેનસને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું...

ચૂંટણી પૂર્વે રાજયમાંથી રૂા.૧.૯૭ કરોડની રોકડ પકડાઈ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહીત ૬ મહાનગર પાલિકા, નગરપાલિકા તથા જીલ્લા અને તાલુકા પંચાયતોની...

મુંબઈ: જેક્લીન ફનાર્ન્ડિસએ પ્રિયંકા ચોપરાનાં મુંબઇ વાળા એપાર્ટમેન્ટ કર્મયોગ રેન્ટ પર લીધુ છે. આ એપાર્ટમેન્ટની પ્રાઇમ લોકેશન અને સુવિધાઓની કારણે...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ તલવારથી કેક કાપવાની ઘટનાઓ બની હતી. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી....

વોશિંગ્ટન: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર માર્સ પર્સિવરેંસ રોવર મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ રાત્રે...

બેઈજિંગ: ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે. પીએલએએ...

અમદાવાદ શહેર મહાનગરપાલિકા ચૂંટણી માટે તંત્ર સજ્જ: કલેક્ટર સંદીપ સાગલે રાજ્યમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.