Western Times News

Gujarati News

અજમેર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અજમેરમાં નેશનલ હાઈવે નંબર...

જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા પેરામેડિકલ અને હેલ્થકેર પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે જીસીએસ હેલ્થકેર એકેડમીનો શુભારંભ કરાયો છે....

તાલિબાનની મજબૂત પકડ ધરાવતા દક્ષિણ અફઘાનિસ્તાનની હેલમંડ નદીની આસપાસમાં ૯૦% હેરોઈન પેદા થાય છે નવી દિલ્હી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાધુનિક...

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું...

કચરો વીણનારી મહિલા બોલે છે ફાંકડું અંગ્રેજી ભણેલા-ગણેલા લોકોની બોલતી થઈ બંધ-જાપાનથી પરત ફરેલી આ મહિલાને બેંગલુરુના રસ્તાઓ પર કચરો...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને  દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના વાઇસ ચેરમેન શ્રી ધનરાજભાઇ નથવાણીએ...

(તસ્વીર ઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા તાલુકા સેવનસદન ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સેવાભાવી સંસ્થા દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. સાણંદ તાલુકાની વિચરતી વિમુક્ત જાતિના...

એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં સાડા ચાર લાખથી વધુ રસીના ડોઝ અપાયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી...

બે મહીના પછી કોરોના પોઝેટીવ કેસથી લોકોમાં ફફડાટ પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, કોરોના મહામારીમાં બીજી લહેરમાં કોવીડ-૧૯ મહામારીનું ભયાનક સ્વરૂપ જાેયા...

(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) ૭૫ માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી...

છાપી, વડગામ તાલુકાના બસુ ગામે જાહેરમાં વરલી મટકાના આંક ફરનો જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે છાપી પોલીસના પ્રવિણસિંહ, મહેશભાઈ અશ્વિનભાઈ...

સુપ્રિમકોર્ટ સમક્ષ અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કોરોના વેક્સિન સામે ઉઠેલા સવાલ શું? વેક્સિન લેનારાઓને કોરોના થાય છે તો ‘વેક્સિન’ નહીં...

ગુજરાત હાઇકોર્ટમાં ૧૫ મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીનું પર્વ મનાવે છે પરંતુ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ ના નેતૃત્વ...

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી આર. એફ. નરીમાન અને જસ્ટીસ શ્રી બી. આર. ગવાઇએ સંસદ સભ્યો, ધારાસભ્યો...

કેમ્પો યોજી ર૧,પ૦૦ વેપારીઓને વેક્સિન અપાવવાનુ કામ પૂર્ણ કરતા આશિષભાઈ ઝવેરી (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપથી ચાલી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.