(એજન્સી) અમદાવાદ, પ૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓએે ફરજીયાત ઈ-ઈનવોઈસનો નિયમ લાગુ કર્યા બાદ હવે તમામ ઈ-ઈનવોઈસને ઈ-વે બિલ સાથે...
દેશી દારૂનો મોટાભાગનો ધંધો મહીલાઓના હાથમાં-છ મહીનામાં હજારો લીટર દારૂનો નાશ કર્યોઃ મોટાભાગની મહીલા બુટલેગરો સરખેજમાં હાલમાં દેશી દારૂનો ધંધો...
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં રૂા.પ૦ના મૂલ્યના સ્ટેમ્પ છેલ્લા ઘણા મહિનાઓથી મળતા જ નથી. પરિણામે વિલ બનાવવાની, એફિડેવિટ ફાઈલ કરવાની કામગીરી ખોરવાઈ...
(પ્રતિનિધિ)અમદાવાદ, સોલા પોલીસે રેમ્ડેસિવિર ઇન્જેક્શનોનાં મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને અગાઉ પકડાયેલાં આરોપીને પૂછપરછ કરતાં સુરતનાં બે ડૉક્ટરનાં...
અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની...
અમદાવાદ નગરની રાજસ્થાન સેવા સમિતિ અને માનવ સેવા સંઘ ની આગેવાની હેઠળ શાહીબાગ સ્થિત ઘાસીરામ ભવનમાં રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર...
મ્યુનિ.અધિકારીઓ સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે ઢાંકપિછોડો કરી રહ્યા હોવાના આક્ષેપ- “હૃદય સે” કોવિડ કેર સેન્ટરમાં ગત્ વર્ષે 2020 માં...
ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે શ્રદ્ધાના નામે જે બન્યું તેનાથી દેશમાં ગુજરાતની ફજેતી થઈ ગાંધીનગર: ગાંધીનગરના રાયપુર ગામે...
દારૂના નશામાં છકટા બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું સુરત: સતત હત્યાની...
વેક્સિન સેન્ટર પર ઓળખીતા લોકોને પાછલા બારણે વેક્સિન અપાવતા યુવાનનો લોકોએ વિરોધ કર્યો હતો સુરત: આજે એક એવી ઘટના બની...
નવી દિલ્હી: દેશમાં ઓછામાં ઓછા ૧૩ રાજ્યોમાં કોરોના પોઝિટિવ રેટ ૨૧% કે તેના કરતા વધારે છે. જેમાં રાજધાની દિલ્હીનો પણ...
અમદાવાદ: કહેવાય છે કે જર, જમીન અને જાેરૂ આ ત્રણેય કજિયા ના છોરું. આ કહેવત ને સાર્થક સાબિત કરતો કિસ્સો...
નવી દિલ્હી: અંતરિક્ષમાં બેકાબૂ બનીને હવે પૃથ્વી તરફ ધસી રહેલા ચીનના રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર ખાબકે તેવી દહેશત વ્યક્ત...
નવી દિલ્હી: કોરોનાની પહેલી અને હવે બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન થયુ હોય તેવા સેક્ટરમાં ટુરિઝમનો પણ સમાવેશ થાય છે....
સુરત: સુરતમાં માંડ માંડ કોરોનાથી મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે...
મુંબઇ: પ્રિયંકા ચોપરા-નિક જાેનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું...
ચેન્નાઈ: તમિલનાડુના સીએમ બન્યા બાદ કલાકોમાં જ એમ.કે. સ્ટાલિને પાંચ મહત્વના ર્નિણય લીધા છે. જેમાં રાશન કાર્ડ ધરાવતા પરિવારોને ચાર...
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને રાખી સાવંત બન્ને ઈન્ડસ્ટ્રીમાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. એક તરફ રાખી સાવંતને...
અમદાવાદ: કોરોના વાયરસની બીમારીમાં કારગત નિવડેલ રેમડેસિવિર ઈન્જેક્શનની એક તરફ કાળાબજારી, અને બીજી તરફ નકલી ઈન્જેક્શનના ખબર સતત આવી રહ્યાં...
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં બુધવારે એક લૂંટની ઘટના બની હતી. જેમાં એક મુસાફરને રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષાચાલકે અવાવરું સ્થળે લઇ...
ગામમાં સુવિધાયુક્ત ૧૮ બેડના કોવીડ કેર સેન્ટરમા દર્દીઓને મળે છે સારવાર બંને ટાઈમ ભોજન, લીલા નાળિયેર અને મોસંબીનો તાજો રસ...
જી.કે.જનરલ હોસ્પિટલની સઘન સારવાર અને તબીબોના લાગણીશીલ વર્તન થકી વયોવ્રુદ્ધ દંપતી હેમખેમ ઘરે પાછા ફર્યા ૮૬ વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શો છોડ્યો હતો...
દિલ્હીમાં વેન્ટિલેટર મળી શક્યું નહિ, જેથી સુરત સિવિલમાં સારવાર માટે આવ્યા અને મારો જીવ બચી ગયો: શમશેરસિંહ અહલાવત અતિથી દેવો...
વડોદરા: છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા...
