Western Times News

Gujarati News

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આ વખતે કોરોના કાળમાં વચ્ચે ભરૂચમાં વૈદિક હોળી પ્રત્યે લોકો નો ઝુકાવ જોવા મળ્યો હતો.ત્યારે કોવિડ...

કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી,શિક્ષણ વિભાગ દ્વારા ધો..૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર બાયડ ખાતે ફાળવવા બાયડ તાલુકાના વિધાર્થીઓ...

રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પરપ્રાંતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે વિદેશી દારૂના...

પ્રાંતિજ: એક બાજુ કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે તો બીજીબાજુ સરકાર દ્રારા ૧૦૦ ટકા કોરોના મુકત કરવાના અભિયાન અંતર્ગત વેક્સિનેશન...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ મા હાલ તો રેપિડ ટેસ્ટ માટે પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો આવે છે તો...

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર પૂજ્યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના...

મુંબઈ: ટેલીવીઝનની દુનિયાની પ્રખ્યાત હોસ્ટ અને વીજે અનુષા દાંડેકરે પોતાના એક્સ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ બાબતે પહેલી વાર ખુલીને...

લગ્નપ્રસંગોમાં મામલતદારની આગેવાનીમાં તાલુકા કક્ષાની ટીમ દ્વારા કરાઇ રહી છે કડક કાર્યવાહી દાહોદ : જિલ્લામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં...

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના કન્ટેસ્ટન્ટ્‌સના ટેલેન્ટને જાેઈને દર્શકો ઈમ્પ્રેસ થયા છે. શોમાં આ વખતના અપિસોડમાં ધર્મેન્દ્ર અને...

મુંબઈ: બોલિવુડના ફર્સ્‌ટ ફેમિલી તરીકે ઓળખાતું કપૂર ખાનદાન ખૂબ મોટું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને રણબીર કપૂર સુધી કપૂરના પરિવારના સભ્યો...

મુંબઈ: ગયા અઠવાડિયે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતાં ચર્ચામાં આવી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ ફિલ્મ 'સાંઢ...

કોલકાતા: ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ખાણીપીણી ફેમસ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ પોતાની અનોખી વાનગીઓ માટે દેશભરમાં જાણીતું છે. એમાં...

નવી દિલ્હી: એબી ડી વિલિયર્સની ઝંઝાવાતી બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અત્યંત દિલધડક બનેલી મેચમાં મુંબઈ ઈન્ડિન્સને બે વિકેટે પરાજય...

લંડન: ભવિષ્યમાં વિશ્વના કેટલાંક દેશોમાં રાજકીય અસ્થિરતા સર્જાશે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજકીય અસ્થિરતા અને વધતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી...

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડનના પુત્રે ઐયાશી કરવા માટે લાખો ડોલર ઉડાવ્યા હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે....

નવી દિલ્હી: ગત ૨૦૨૦ના વર્ષથી જ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. વિશ્વમાં કોરોનાના પ્રસારે...

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર...

નવી દિલ્હી: ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ બે સોલો સાયકલિંગમાં પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સ'માં નોંધાવ્યું છે....

નવી દિલ્હી: અમેરિકા સામે શિંગડા ભિડાવનાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગે પહેલી વખત જાહેરમાં સ્વીકાર્યુ છે કે, દેશ ખરાબ સ્થિતિમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.