Western Times News

Gujarati News

BCCIની નવી ફિટનેસ ટેસ્ટ ફરી ચર્ચામાં-ટેસ્ટ નવી હોવાને લીધે તમામને ફરી ટેસ્ટ કરવાનો મોકો નવી દિલ્હી,  બીસીસીઆઇની નવી ફિટનેસ ટેસ્ટ...

આસ્થાના નામે અંધશ્રધ્ધાને પ્રાત્સાહન આપતો કિસ્સો-ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપ્યા, સમાધિ લેવા કહ્યું હોવાનો મહિલાનો દાવો કાનપુર,  ઉત્તર પ્રદેશના કાનપુરમાં...

વોશિંગ્ટન, દાદાગીરી કરતા ચીનને જાેરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ...

નવીદિલ્હી, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ પોતાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પોતાના સેટેલાઇટ સેંટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યુ છે ભારતીય...

ધો. ૧૨ સાયન્સમાં લેવામાં આવતી પ્રાયોગિક પરીક્ષા એક વર્ષ પૂરતી શાળા કક્ષાએ લેવામાં આવે તેવી રજૂઆત કરી અમદાવાદ, હોસ્ટેલમાં રહીને...

કોંગ્રેસ નેતાની સંસદમાંથી નિવૃત્તિ પર મોદી ભાવુક થયા બાદ આઝાદના ભાજપમાં જાેડાવાની અટકળો તેજ બની નવી દિલ્હી,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

૧૪ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યના અનેક વિસ્તારમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા...

મુંબઈ: આશુતોષ ગોવારીકરની સીરિયલ એવરેસ્ટમાં લીડ રોલ કરનારી એક્ટ્રેસ શમતા અંચનને આજે પણ તેના ગોર્જિયસ લૂક્સ માટે યાદ કરવામાં આવે...

થોડા સમય બાદ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારો અવશ્ય અને અચૂક મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ...

પ્રિયંકા ચોપરાએ તેની ઓટોબાયોગ્રાફી અનફિનિશ્ડમાં તેના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. પર્સનલ રિલેશનશિપ તેમજ નિક જાેનસને...

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના મેનાઠેરની ઘટના-સમગ્ર પરિવારને બદમાશો ગન પોઈન્ટ પર બંધક બનાવીને ૧૮ લાખની લૂંટ ચલાવી પલાયન, તપાસનો ધમધમાટ મુરાદાબાદ, ...

દૃષ્ટિની ખામીવાળી વ્યક્તિઓ માટે શક્તિશાળી પ્રેરણાનો સ્ત્રોત એટલે ક્રિકેટ- ગુજરાતની ટીમ પાંચ ક્વોલીફાઈ મેચો રમશે. અમદાવાદ તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ –...

મુંબઈ: બોલિવુડના મિસ્ટર પર્ફેકશનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન પોપ્યુલર સ્ટારકિડ્‌સ પૈકીની એક છે. સોશિયલ મીડિયા પર ઈરાનું ફેન ફોલોઈંગ...

કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે     પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર...

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પૂરી તાકાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.