Western Times News

Gujarati News

અરજદારને રૂા.૧૪.૬૧ લાખ પરત કરવા વેટ વિભાગને આદેશ કરતા હાઈકોર્ટનો ચુકાદો (એજન્સી) અમદાવાદ, રાજયના વેટ વિભાગને ફટકાર લગાવતા આદેશમાં હાઈકોર્ટે...

ઊંંઝાનો ધંધો ધીરે ધીરે રાજકોટ, ગોંડલ તરફ ડાયવર્ટ થવા માંડ્યો અમદાવાદ, માત્ર ગુજરાતમાં કે ભારત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જીરૂં,...

ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે -બે મહિનામાં મળશે લાભ અમદાવાદ, અમદાવાદ-ગાંધીનગર ટિ્‌વટન સીટી વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભું કરીને વિદેશી નાગરીકોને લોન આપવાની લાલચ કે ડ્રગ પકડાવાની ધમકીઓ આપીને ડોલર પડાવવાના ધંધા...

(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં ૨૪ ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને...

પશ્ચિમ બંગાળમાં મમતાના મંત્રી પર બોમ્બથી હુમલાની ગંભીર ઘટનાઃ શુભેન્દુના કાફલા પર પથ્થરમારો કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે...

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લા/ તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ યોજાનાર...

લોકશાહી મજબૂત બનાવવા દરેક અધિકારી-કર્મચારી પણ મતાધિકારનો ઉપયોગ કરે તે આવશ્યક છે -ખ્યાતિ પટેલ, ચૂંટણી અધિકારી વડોદરા,  વડોદરા શહેરના બગીખાના ખાતેની...

એલએન્ડટીએ બનાવેલી નિર્ધારિત સમય અગાઉ ડિલિવરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી હઝિરા (ગુજરાત), ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ એમ નરાવણે,...

મસૂરી ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી IAS અધિકારીશ્રીઓના યોજાયેલા તાલીમી કાર્યક્રમમાં ઓવરઓલ પરર્ફોમન્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે...

નવીદિલ્હી: ડીઝલના વધતા ભાવ અને સાથે ઈ-વે બિલ સંબંધિત મુદ્દાની સાથે સાથે સ્ક્રેપિંગની પોલીસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્‌સે હડતાલ...

નવીદિલ્હી: અનેક રાજ્યોમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને લગ્ન સીઝનની વચ્ચે કોરોના સંક્રમણના કેસોમાં આંશિક વધારો જાેવા મળી રહ્યો...

વડોદરા, રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની મહાનગરપાલિકા-નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.૨૧...

નવીદિલ્હી: ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા સ્વરુપ (મ્યુટન્ટ વેરિએન્ટ્‌સ) નો ચેપ હોવાથી કેન્દ્ર સરકારે બુધવારે વિદેશથી આવતા લોકો માટે નવી...

કોલકતા: સીએમ મમતા બેનર્જીએ શ્રમ રાજ્યમંત્રી પરના હુમલાને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, તેમની હત્યાનો ગેમપ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ...

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી તાકિદે ભારત સહિત જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓથી વાત કરશે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા નેડ પ્રાઇસે જણાવ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.