Western Times News

Gujarati News

વડોદરા: કોરોનાકાળમાં મહેમાનોને આવકારવા પણ ચિંતાજનક બને છે. જેના અનેક કિસ્સાઓ આપણે જાેયા છે. ત્યારે વડોદરા પાસેનાં વાસદ નજીક ઘણો...

અમદાવાદ: મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશનનથી સૂકા ગરમ પવનને કારણે રાજ્યમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો હતો. રવિવારે રાજ્યનાં ૮...

સુરત: શહેરનાં સારા ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે તેનો એક મિત્ર જમવા આવ્યો હતો. ત્યારે...

દૌસા: જિલ્લાના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે એક મહિલાએ પોતાની પાંચ પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતું. મહિલા અને...

પાટનગર ગાંધીનગરમાં જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા  ગાંધીનગરના સે. ૬ ખાતે આવેલા ભુવનેશ્વર મંદિરની નજીક આવેલી કચરાપેટી ની બહાર ટેસ્ટિંગ...

પોડિચેરી: દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર સુનામીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે હવે સામાન્યથી લઇને વિશેષ પ્રત્યેક લોકો...

નવીદિલ્હી: ફિલિસ્તાની વિરોધીઓ અને ઇઝરાઇલી વચ્ચે સંઘર્ષ વધ્યો છે. છેલ્લા એક મહિનાથી શાંત રહેલા ગાઝા પટ્ટી પર થયેલા વિસ્ફોટો ફરી...

વોશિંગટન: અમેરિકાના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે ભારતમાં કોવિડ-૧૯ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જ...

હૈદરાબાદ: હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોરોનાનાં સાત દર્દીઓનાં મોત નીપજ્યાં. આ ઘટના સરકારી હોસ્પિટલ કિંગ કોટીની છે. આ હોસ્પિટલમાં...

નવીદિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ પક્ષનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં ‘ખામીને દૂર’...

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈ હાહાકાર વચ્ચે રાજકીય પ્રહારો પણ ચાલુ જ છે. તાજેતરમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ...

મુંબઈ: જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ-૧૩ ફેમ રશ્મી દેસાઈ છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક રીતે સોશલ મીડિયા ખુબ જ...

મુંબઈ: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ તેના પર આરોપ મૂક્યો છે કે, તે દીકરા રેયાંશને મુંબઈની...

થલતેજ  મધર્સ હાઉસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો  શુભારંભ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંહ જાડેજાએ જણાવ્યું છે...

ગોદરેજ લોક્સ હર ઘર સુરક્ષિતના રિપોર્ટમાં ખુલાસો- 55% પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી પશ્ચિમમાં કમર્શિયલ સ્પેસમાં ચોરી વધશે મુંબઈ,...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.