Western Times News

Gujarati News

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી...

નવીદિલ્હી: મોટાભાગના ભારતીય વડાપ્રધાનની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે તેમણે પોતાની કમાણીનો એક મોટો ભાગ...

નવીદિલ્હી: તામિલનાડુમાં બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી અને કેટલાંક અન્ય જાણીતા વ્યક્તિઓના રિસોર્ટ તોડવામાં આવશે આ રિસોર્ટ બહાથિયાના સુરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર...

અમદાવાદ: ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને અમેરીકાના વિઝા મેળવવા જતાં ચાર વ્યકિત વિરૂધ્ધ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ થઈ છે. આ ઘટના અંગેની વિગત...

(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાપુરમાં એક મહીલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી જાેકે બુધવારે રાત્રે તેનો પતિ સાગરીતો સાથે...

(પ્રતિનિધિ) અમદાવાદ: એટીએસ દ્વારા બે દિવસ અગાઉ એક કરોડથી વધુનો ચરસનો જથ્થો પાલનપુરથી ઝડપી લેવામાં આવ્યો હતો એ કેસમાં પકડાયેલા...

છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી...

નવીદિલ્હી: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ છેલ્લા છ મહિનાથી સતત ચાલી રહ્યો છે જુનમાં ગલવાન ઘાટીમાં થયેલા ધર્ષ બાદ...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

ભોપાલ: મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ અંગે એક ફરમાન જાહેર કર્યું છે. ફરમાન છે કે હવેથી કોઈપણ સરકારી...

 કૉરોના વાઇરસને લઇ અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કૉરોના વાઇરસથી બચવા...

પટણા: તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.લાલુ યાદવના નાના પુત્ર છે પરંતુ ઉમરમા પોતાના મોટાભાઇ તેજપ્રપાતથી એક વર્ષ મોટા...

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ તથા અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય માંડલીક સાહેબ નાઓની પ્રોહિબિશનની પ્રવૃતિને નાબૂદ કરવા આપેલ...

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ટોલનાકા નજીકના એક પુલ પર એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં...

હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા "રોશની"ના જીવનમાં "રોશની" ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.