Western Times News

Gujarati News

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ અચાનક વધી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યકત કરવામાં આવી...

ઓકલાના તારણોમાં વીનું ગિગાનેટ સૌથી ઝડપી 4જી ડાઉનલોડ અને અપલોડની સ્પીડ ધરાવતું હોવાની માન્યતા મળી અમદાવાદ, વીમાંથી ગિગાનેટ લોંચ થયા...

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં વિધટન પર સૈન્ય કુટનીતિક સ્તરના આઠમા દોરની વાર્તા માટે તારીખને લઇ ભારત ચીનની પુષ્ટીની રાહ જાેઇ રહ્યું...

અમદાવાદ: ચાંદખેડા વિસત સર્કલ નજીકના ફોર-ડી સ્કવેર મોલની સામે એમ્પોરિયા કુંજ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે ચાલતા એ કોલ સેન્ટર પર ઝોન-૨...

ચંદોલી: ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે મોટી માત્રામાં દારૂની...

બેંગલુરુ: ભારતીયોમાં લોકપ્રિય એવા એચ-૧બી વિઝાની ફાળવણી કરવાની સિસ્ટમમાં અમેરિકાએ ધરમૂળથી ફેરફાર કરવાનો ર્નિણય લીધો છે. અત્યારસુધી આ વિઝા લોટરી...

વોશિંગ્ટન, અમેરિકામાં આ વર્ષે થઇ રહેલ રાષ્ટ્રપતિ ચુંટણી દેશના ઇતિહાસની સૌથી મોંધી ચુંટણી બનવા જઇ રહી છે. આ ચુંટણીમાં ગત...

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ...

અમદાવાદ: સામાન્ય કિસ્સામાં પતિ-પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું હશે. પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ઝઘડામાં...

નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં આજે ફરી ઘટાડો આવ્યો છે.ગુરૂવારની સરખામણીમાં શુક્રવારે કોવિડ ૧૯ના નવા મામલામાં કમી આવી છે ગુરૂવારે...

પટણા, બિહાર વિધાનસભાના બીજા તબક્કામાં ૧૭ જીલ્લાની ૯૪ બેઠકો માટે ત્રણ નવેમ્બરે યોજાનાર ચુંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે આરપારનો મુકાબલો...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના યુવા મોરચાના ત્રણ નેતાઓની ગોળી મારી હત્યા કરી દીધી છે કુલગામના વાઇકે પોરામાં આતંકવાદીઓએ...

નવીદિલ્હી, દેશમાં આઠ મોટા ઉદ્યોગના ઉત્પાદનમાં ઘટાડાનો સિલસિલો સપ્ટેમ્બરમાં સતત સાતમા મહીને જારી રહ્યો અને ઉત્પાદનમાં વાર્ષિક આધાર પર ૦.૮...

નોઇડા, કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાટલોટે ઉત્તરપ્રદેશમાં ભ્રષ્ટાચાર ચરમ પર થવાનો આરોપ લગાવતા અહીં દાવો કર્યો...

ભોપાલ, ભારત ઇસ્લામિક આતંકવાદના વિરોધમાં અવાજ ઉઠાવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સમર્થનમાં છે જયારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કેટલાક લોકોએ દેશની...

ચંડીગઢ, બરોદા પેટાચુંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રી મનોહર લાલે મોટું નિવેદન આપ્યું છે.બરોદાના કથુરા ગામની પહેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ કહ્યું...

વોશિંગ્ટન,અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે પણ ચૂંટણીને લઈને અમેરિકામાં સ્થિતિ સ્ફોટક હોવાનુ ફેસબૂકના સીઈઓ અને...

નવી દિલ્હી, ભારતીય નેવીએ શુક્રવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે આઈએનએસ કોરામાંથી એંટી શીપ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બંગાળની...

નવી દિલ્હીઃ પટનાથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં ચારોએ સાંસદની પત્નીની બેગમાંથી 3 લાખ રૂપિયા ચોરી લીધા. ટ્રેનના વીઆઇપી...

મીરઝાપુર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા (પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાકાળમાં એક તરફ સરકાર દ્વારા નાગરીકોને રાહત મળે તે માટે પ્રયત્નો કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.