Western Times News

Gujarati News

(એજન્સી)નવી દિલ્હી, દુબઈમાં ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન...

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવાર તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ "સાબરમતી રિવરફ્રન્ટ" પર તેઓના વુમન એમ્પાવરમેન્ટ મિશન અન્વયે "RUN...

લંડનમાં એન્ટી-ઈમિગ્રેશન સામે લોકો રસ્તા પર ઉતર્યા-પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણ- કમજોર પડી રહેલી અર્થવ્યવસ્થા છતાં સામાન્ય લોકો માટે...

કોઈ મને ગમે તેટલા અપશબ્દો કહે, હું શિવ ભક્ત, ઝેર પી જાઉં છુંઃ મોદી નરેન્દ્ર મોદીએ આસામના દરાંગ જિલ્લામાં મંગલદોઈ...

ગાંધીનગર, આગામી નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા આયોજકોએ ગત વર્ષની સરખામણીમાં વધુ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ...

સરળીકરણથી સુવિધા, સમસ્યાનું નિરાકરણ એટલે “પ્રેસ સેવા પોર્ટલ”: કે. કે. નિરાલા, સંયુક્ત સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલય Ahmedabad, પ્રેસ રજિસ્ટ્રાર...

મુંબઈ, દિલ્હી હાઈકોર્ટે ઐશ્વર્યા રાયના નામ અને ફોટોગ્રાફના દુરુપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.કોર્ટે ગુગલ અને અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ્‌સને ૭૨ કલાકની...

મુંબઈ, ભારતીય ટેલિવિઝન માટે એક યાદગાર સિદ્ધિમાં, અસિત કુમાર મોદીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ૪૫૦૦ એપિસોડ પૂરા કર્યા...

મુંબઈ, ભારતીય જનતા પાર્ટી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર ખેડૂત આંદોલન વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ થયો...

અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષના એક કિશોરને ૧૬ વર્ષ અને ૬ મહિનાની વય ધરાવતા કિશોર દ્વારા બળજબરીપૂર્વક મણિનગર રેલ્વે...

ગાંધીનગર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ૩.૧ અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર ૭૦થી ઘટાડવાનું લક્ષ્યાંક હતું પરંતુ રાજ્ય સરકારનાં અસરકારક પગલાંને...

આણંદ, આણંદમાં અમુલ ડેરીની બાજુમાં આવેલ હોટલ ના રુમ નં. ૨૦૭માંથી નારના યુવાન મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે...

ગોધરા, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપની (જીએફએલ)માં બુધવારે બપોરના સમયે અચાનક ગેસ લીકેજની ઘટના બનતા...

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કર્યાે કે, ‘મારા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારત સાથે અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા...

ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા જ દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...

નવી દિલ્હી, નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે...

નવી દિલ્હી, દેશમાં હાલમાં સક્રિય ૫,૨૦૪ સાંસદો, ધારાસભ્યો તેમજ વિધાન-પરિષદના સભ્યો પૈકી ૨૧ટકાને વારસામાં રાજકારણ મળ્યું હોવાનું ચૂંટણી સંલગ્ન સંસ્થા...

નવી દિલ્હી, દિલ્હી પોલીસે ખૂબ જ અનોખી રીતે ગેરકાયદે દારૂ દિલ્હીમાં ઘુસાડતી દારૂની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યાે છે. દક્ષિણ...

નવી દિલ્હી, ઈઝરાયલની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે, શુક્રવારે ગાઝામાં લશ્કરી કાર્યવાહીમાં ૫૦ લોકોના મોત નિપજ્યા છે.. સેનાએ ગાઝા...

ન્યુયોર્ક , સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.