Western Times News

Gujarati News

ઉત્પાદન ક્ષમતામાં 19 લાખ યુનિટ વધારો કરીને વાર્ષિક 65 લાખ યુનિટ્સ લઇ જવાશે સ્થાનિક ઉત્પાદન સરકારની મેક ઇન્ડિયા પહેલને અનુરુપ...

ઈન્ડિયા કોલોની રોડ પરના જનરલ સ્ટોર્સના માલિક વિરૂધ્ધ પોલીસે શરૂ કરેલી તપાસ (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પોલીસ દ્વારા સતત કાર્યવાહી છતાં એક પગલું આગળ ચાલતા ચોરોએ ચાંદખેડા, કૃષ્ણનગર, અને પાલડી વિસ્તારને પોતાનો શિકાર...

બે  સ્ત્રીને મદદ કરવાનું વૃદ્ધાને ભારે પડયું (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ સ્થાનિક એજન્સીઓ અને પોલીસની ટીમો સઘન કાર્યવાહી કહીને...

ડીપીએસ સ્કૂલની બાજુમાં ઈસરોનાં સ્પેસ ટ્રેનિંગ સેન્ટરની જગ્યા પાસે જ ક્ચરાનો અમદાવાદનાં પિરાણાની જેમ પર્વત બનવાં લાગ્યો : સમગ્ર બોપલમાં...

ચાલુ વરસે ડેન્ગ્યુમાં ત્રણ ટાઈપના વાયરસ જાવા મળ્યાઃએલ.જી.માં આઠ વર્ષની બાળકીનું મૃત્યુ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય...

મૃત પતિના દસ્તાવેજા તપાસતા નરોડાની દુકાનના કાગળીયા મળતા સમગ્ર વિગતો બહાર આવી : નરોડા પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરેલી...

સૌ પ્રથમ ધારાસભ્યોની સોગંધવિધિ કરાવાશે : પ્રોટેમ સ્પીકર જ ફલોર ટેસ્ટ કરાવશે : બહુમતી પુરવાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ...

સરહદ પર દુશ્મનોના ડ્રોનને પકડી પાડવા પ્રહરી સુસજ્જ નવી દિલ્હી,  સરહદ પર દુશ્મનોના ડ્રોનને પકડી પાડવા માટે હવે પ્રહરી તૈયાર...

નવી દિલ્હી, નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. સરકારી નજર અને...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાંથી ત્રાસવાદનો સંપૂર્ણ રીતે સફાયો કરવા માટેની નીતી પર...

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામાબાજીનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારના એકાએક શપથ બાદ આઘાતમાંથી બહાર...

અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં બીઆરટીએસ દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પા‹કગની વિકટ બનતી જતી સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ રેલવે અને ફ્‌લાય...

ડાલ્ટનગંજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું હતું. પોતાની પ્રથમ ચૂંટણી રેલીમાં મોદીએ અનેક...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો...

અમદાવાદ, રીલીફ રોડ ખાતે આવેલ મ્યુનિસિપલ સીટી સ્વીક સેન્ટર પર  ગુમાસ્તા લાઇન્સ કઢાવવા અંગે તથા વ્યવસાય વેરા ના લાઇન્સ મેળવવા...

નવી દિલ્હી: અજીત પવારના ઉપમુખ્યમંત્રી બન્યાના બે દિવસ બાદ જ 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઇ કૌભાંડથી જોડાયેલા નવ મામલાઓની ફાઇલ બંધ...

લંડન, વિકીલીકસના સંસ્થાપક જુલિયન અસાંજેના આરોગ્યને લઇ ૬૦થી વધુ ડોકટરોએ ગૃહ સચિવ પ્રીતિ પટેલ અને બ્રિટનના ગૃહ મંત્રાલયને ૧૬ પાનાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.