શૈલેષ શાહની આ ફિલ્મ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે (પ્રતિનિધિ) નડિયાદ, સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવતી એકશન ગુજરાતી ફિલ્મ ‘વિજય પથ’ને...
વિશ્વમાં પ્રત્યેક માણસ અધિક ને અધિક ભૌતિક સુખ સુવિધાઓ માટે તડપી રહ્યો છે સુખ સુવિધાઓની કામના જ માનવીમાત્રને અહોરાત્ર દોડતો...
અમદાવાદ, અર્લી ચાઈલ્ડહૂડ (બાળપણનું પ્રારંભિક શિક્ષણ)ની ફ્રેટનિર્ટીને શેરિંગ અને લ‹નગ માટે એક જ છત હેઠળ એકઠાં કરવાના ઉદ્દેશ્યથી કેલોરેક્સ પ્રી-સ્કુલએ...
નવી દિલ્હી, વિશ્વની અગ્રણી ઇનોવેટી સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ તેની હાલની વી-સિરીઝ પોર્ટફોલિયોમાં તદ્દન નવા સભ્ય તરીકે પોતાના નેતૃત્વ હેઠળ ડિવાઈસ-...
‘સૌ માટે ઘર’ નું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ - નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા...
હ્યુસ્ટન, #howdimodi' કાર્યક્રમ દરમિયાન Prime Minister Narendra Modi અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્લેટફોર્મની બાજુમાં આવી ગયા હતા, ત્યારે તેઓ...
જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી ત્રાસવાદી યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ત્રાસવાદીઓના હુમલાના એક ખતરનાક કાવતરાને નિષ્ફળ...
જમ્મુ : આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ તબાહ થઇ ગયેલા પોતાના આતંકવાદી કેમ્પોને ફરી...
નવી દિલ્હી : કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને મળવા માટે...
મુંબઇ, સલમાન ખાન અને કેટરીના કેફ બોલિવુડની પસંદગીની જાડી પૈકીની એક તરીકે છે. તાજેતરમા જ બંને ભારત નામની ફિલ્મમાં સાથે...
મુંબઇ, ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં એવુ જાણવા મળ્યુ હતુ કે ફિલ્મ નિર્માતા કરણ જોહરની વર્ષ ૨૦૦૮માં રજૂ કરવામા આવેલી ફિલ્મ...
મુંબઇ, બોલિવુડમાં અનેક નવી સ્ટાર પૈકી સેક્સી સ્ટાર રાધિકા પણ અલગ રીતે જ તરી આવે છે. રાધિકા આપ્ટે બોલિવુડમાં સૌથી...
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ પ્રદુષિત કેમિકલ જાહેરમાં વરસાદી કાંસમાં છોડવામાં આવતા તે પાણી વહીને...
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડીયા ગામ તાલુકાનુ પ્લાસ્ટિક મુક્ત પહેલું ગામ બન્યું છે કલેકટરની અઘ્યક્ષ સ્થાને રાત્રી...
(પ્રતિનિધિ) મોડાસા, નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસામાં ગરબાની વિવિધ સ્ટાઇલ શીખવા માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી...
અરવલ્લી (પ્રતિનિધિ) અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે વધુ એક વાર જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો...
વરમોરા ગ્રુપ દ્વારા "વ્રુક્ષમોરા" કાર્યક્રમ જે પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી માટેની પહેલ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ એક જ...
(કમલેશ નાયી, નેત્રામલી) ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ, નેત્રામલી માં તારીખ ૧૬/૯/૨૦૧૯ ના રોજ ઉત્સાહ પૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં...
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે ક્રાઈમબ્રાંચ અને એટીએસનું સફળ ઓપરેશન : ૧૬ વર્ષથી નાસતો ફરતો યુસુફ શેખ જેહાદી ષડયંત્રમાં...
પોલીસ ફરીયાદ ન લેતી હોવાનો આક્ષેપઃ આજે સ્થાનિકો ઘરણાં કરશે અમદાવાદ : છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં ભીખ માગંવા આવતી †ીઓને...
સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર લુંટની ઘટનાને અંજામ આપતો હતો અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસે લુંટના આરોપીને ઝડપી લીધો...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરવા લાગી છે અને તેનો લાભ લુંટારુ ટોળકીઓ ઉઠાવી...
મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો-ડેન્ગ્યુએ ત્રણ બાળકોનો ભોગ લીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખરા અર્થમાં કસ્તુરી બનીને લોકોની આંખમાં ખરેખર હવે આંસુ પડાવતી ડુંગળીના ભાવો...
અમદાવાદ : શહેરનાં નારોલ વિસ્તારમાં પાડોશી સાથેનાં ઝઘડામાં માતા પુત્રી ઉપર છરીઓ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે પોલીસે...

 
                       
                       
                       
                       
                       
                   
                   
                   
                   
                   
                                             
                                             
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
       
                 
                 
                