Western Times News

Gujarati News

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ ના ઉપક્રમે સમાજના ૧૬૦ જેટલા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો રસ્તાના પ્રશ્ન હેરાન પરેશાન છે. રાજ્ય સરકાર...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) જેટકોના કર્મચારીઓએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે ન્યાયિક નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફ્ળ રહેતા જેટકો...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદની કચેરી દ્વારા આઝાદી...

મુંબઈ, બોલિવૂડ ગલિયારીમાં એક્ટર્સના રિલેશનશિપ અને અફેરના સમાચારો વહેતા થવા સામાન્ય વાત છે. ઘણીવાર એવું જાેવા મળે છે કે એક્ટર્સના...

મુંબઈ, ત્રણ વર્ષ પહેલા એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેનારી સના ખાન બાળકના આગમનના દિવસો ગણી રહી છે. આ વર્ષના માર્ચ મહિનામાં...

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં લગ્ન થયા બાદ તરત જ એક્ટ્રેસિસની પ્રેગ્નેન્સીની ખબરો વહેતી થવી તેમાં કોઈ નવી વાત નથી. અગાઉ...

મુંબઈ, સીરિયલ નવ્યાથી પોપ્યુલર થયેલી સૌમ્યા સેઠ માટે છેલ્લા કેટલાક વર્ષો ઘણા કપરા રહ્યા છે. ૨૦૧૭માં યુએસના અર્જુન કપૂર સાથે...

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ: ૨૦૨૩ શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે...

મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ૨૦૧૯માં રિલેશનશિપ ઓફિશિયલ કર્યા ત્યારથી તેઓ ફેન્સને કપલ ગોલ્સ આપતાં આવ્યા છે. પાર્ટી હોય...

જુનાગઢ, જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામમાં વહુની હત્યા કરનારા સસરાને પોલીસે ઝડપી લીધા હતા અને પૂછપરછમાં તેમણે ચોંકાવનારો ખુલાસો...

અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્ની ભાગી જતાં પતિએ પોતાના જૂના મિત્ર પર શંકા...

અમદાવાદ, વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે અમદાવાદના પરિવારને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવી લીધા છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે...

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો...

ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસીએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી....

સુરત, સુરતના ઓલપાડ તાલુકાના ઉંબેરમાં સરકારી જમીન પર ગેરકાયદે બનાવાયેલા ૧૮૪ જેટલા ઝીીંગા તળાવોનું શુક્રવારે ડીમોલેશન કરાયું હતું. આ તળાવમાંથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.