Western Times News

Gujarati News

Search Results for: સાબરમતી રિવરફ્રન્ટ

(એજન્સી) અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ભારે આકર્ષણનુૃ કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની...

ડિફેન્સ એક્સ્પો-2022 અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે એર શૉ યોજાયો ગુજરાત ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો-2022...

અમદાવાદ, શહેરમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રંટથી જાેયરાઈડ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાે કે, સર્વિસ પાલડીમાં રહેતા લોકો...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.- ખેલ મહાકુંભ દ્વારા ઘણી...

અ.મ્યુ.કોર્પાેરેશન દ્વારા એક જ સ્થળે સૌથી વધુ ત્રણ લાખ રોપાનાં વાવેતરનો રેકોર્ડ પણ કરાશે અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.૧૭...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ *ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ* - વડાપ્રધાનશ્રી વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં...

(જનક પટેલ) ગાંધીનગર,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 28મી તારીખે કચ્છ ભુજ ખાતેના કાર્યક્રમ...

અમદાવાદ શહેરની નવી ઓળખ સમાન 'અટલ બ્રીજ' ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો-આઇકોનિક ફૂટ ઓવરબ્રીજ અંગે ગુજરાતીઓમાં અનેરું આકર્ષણ અમદાવાદના પ્રખ્યાત...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૭ અને ૨૮ ઓગષ્ટ બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પ્રધાનમંત્રીશ્રીનો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પડેલા અનરાધાર વરસાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓ અને ભૂવાઓ પડતાં લોકોમાં રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી...

અમદાવાદમાં લોકલ વસ્તુઓનું આકર્ષણ ઊભું કરતાં મહેશભાઈ પાટડિયા હસ્ત કળામાં માહેર એવા મહેશભાઈ ધાતુમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે અને આ...

વડોદરા, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના ચકચારી નફીસા આપઘાત પ્રકરણમાં પ્રેમમાં દગો કરનાર અને આપઘાત માટે મજબૂર કરનાર અમદાવાદના પ્રેમી રમીઝ...

અમદાવાદ જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ માઈક્રો ફાયનાન્સ વર્ટીકલ અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી....

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો,...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘માનવતા માટે યોગ’  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી...

રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા  ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની...

રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા  ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫૦થી...

તા.૨૩ જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવા સખીમંડળની બહેનોમાં ભારે ઉત્સાહ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી ૨૧ જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

અમદાવાદ, થોડા દિવસો અગાઉ જ અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને ૧૦ વર્ષની સજાનું એલાન કર્યું હતું....

અમદાવાદ, અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી...

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.