Western Times News

Gujarati News

Search Results for: અમદાવાદ મ્યુનિસિપલ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: શહેરમાંથી પસાર થતી ખારીકટ કેનાલની આસપાસ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બની રહી છે. કેનાલની આસપાસના...

અમદાવાદ, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સાથે કપ્પા વેરિયન્ટના કેસને લઈ તબીબોની ચિંતા વધી છે..ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ૫ કેસ જાેવા...

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં મ્ેં પરમિશન ન હોય તો કાર્યવાહી થશે નહીં અમદાવાદ, બાંધકામના માપદંડોનું પાલન ન કરનારા...

અમદાવાદ: આવતીકાલે એટલે કે બુધવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ કોરોનાની ફર્સ્ટ વેવ અને છેલ્લા એપ્રિલ-મે મહિનામાં આવેલી સેકન્ડ વેવ વખતે તેની સત્તાવાર વેબસાઈટપરથી અમદાવાદીઓને ક્યારેય...

(એજન્સી) અમદાવાદ, એએમસી દ્વારા ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલી ૪૦ હજાર જેટલી મિલકતોની કાર્પેટ બેઝડ આકાણીનો...

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સરકારે ર્નિણય જાહેર કર્યો...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. આ વચ્ચે રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફરા થયો છે. ૭૭ આઇએએસ...

સંસ્થા પર રૂપિયા ૯ કરોડનું ભારણ વધશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ...

ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે...

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે...

બગીચા વિભાગે ૧૩ લાખનો લક્ષ્યાંક જાહેર કર્યો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન...

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા* • આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી...

રપ૦ એલપીએમના પ૦ અને પ૦૦ એલપીએમના રપ પ્લાન્ટ ઉભા કરવાના ચક્રો ગતિમાનઃમ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોના બજેટમાંથી રૂા.૮.૮૧ કરોડના ફાળાથી પ૦ વેન્ટીલેટર...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંલગ્ન વિવિધ કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે કાઉન્સેલરશ્રીઓને કોરોના નિયંત્રણની કામગીરીની...

અમદાવાદ નગરની રાજસ્થાન સેવા સમિતિ અને માનવ સેવા સંઘ ની આગેવાની હેઠળ શાહીબાગ સ્થિત ઘાસીરામ ભવનમાં રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર...

મ્યુનિસિપલના ૧પ પ્લોટની હરાજીમાં વધુને વધુ બિલ્ડરો ભાગ લઈ શકે અને વધુ કિંમત ઉપજી શકે એ માટેે હવે બીજી જૂનના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.