Western Times News

Gujarati News

Search Results for: મ્યુનિ કોર્પાેરેશન

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઆએ દ્વારા ૧ સપ્ટેમ્બરથી અમદાવાદમાં નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણએ કાયદા વધુ...

મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધાનો ધમધમાટ શરૂઃ ઝોન દીઠ ત્રણ વિજેતા જાહેર કરાશે અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ...

ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરેઃ સૌથી વધુ રૂા. ત્રણ લાખનો દંડ વસૂલાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ...

ખોખરાના ક્રોમા મોલ સહિતના ૧૨ એકમને સીલ કરી દેવાયા-દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ તંત્રએ રૂપિયા ૨૪,૨૦૦નો દંડ...

નગરજનોને ઉત્તમ મેડિકલ સુવિધા આપવા તંત્ર મક્કમઃ નવા રાણીપ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ સૌથી વધુ ૪.૦૯ લાખ ટેસ્ટ કરાવ્યા...

સિંધુ ભવન રોડ પર માત્ર રૂ.૧૫માં કાર પાર્ક કરી શકાશે અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં વિકાસની દૃષ્ટિએ નિતનવા લક્ષ્યાંક પાર પડી...

નારણપુરામાં ૫૦થી વધુ અને નવરંગપુરામાં ૪૮થી વધુ સ્થળોએ રોડ મોટરેબલ બનાવાયા અમદાવાદ, ડામર અને પાણી વચ્ચેના વેરના કારણે દર ચોમાસામાં...

અમદાવાદ, અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. તાજેતરમાં સતત બે દિવસમાં બે મકાનો...

અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર- લોકો રસ્તા પર ગાડી-સ્કુટરો મૂકી ઘરે પહોંચ્યા  મોડી સાંજે શહેરમાં પડેલાં ધોધમાર વરસાદનાં કારણે અનેક...

સોનીની ચાલી પાસે મેગા ડિમોલિશનઃ ગોતામાં ૧૪૦૦ ચો.મી.જગ્યાનો કબજાે મેળવાયો અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સતત રોડ, ફૂટપાથ પરનાં...

બે સાઇટને ગેરકાયદે જાહેરાતના મામલે કુલ એક લાખનો દંડ ફટકારાયો  અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરનાં ગેરકાયદે બાંધકામ સામે ચાલતા ઓપરેશન...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓએ ગેરકાયદે બાંધકામ અને જાહેર રોડ પરનાં દબાણ દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત મધ્ય...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા હવે રોજેરોજ પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો સામે લાલ આંખ કરાઈ રહી છે. આ એવા...

કાંકરિયા લેકફ્રન્ટને વેકેશન ફળ્યુંઃ કિડ્‌સ સિટીની ૩૭૫૧ લોકોએ મુલાકાત લીધી અમદાવાદ, આબાલ-વૃદ્ધોમાં ભારે લોકપ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટ એવા કાંકરિયા લેકફ્રન્ટ...

છેલ્લા દોઢ મહિનામાં શુક્રવારની પાંચમી મેગા સીલિંગ ઝુંબેશ અમદાવાદ, એક અઠવાડિયા બાદ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩નો અંતિમ દિવસ એટલે કે...

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી લોકોને રૂ.૧૧૦.૭૭ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે અમદાવાદ, આપણું અમદાવાદ સ્માર્ટ...

નવેમ્બર મહિનામાં છેલ્લા ૨૯ દિવસમાં રોજના સાત નમૂના પણ ન લેવાયા અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગત તા.૩ નવેમ્બરે થઈ...

પીક અવર્સમાં રોડનું કામ હાથ ધરાતાં લોકો ટ્રાફિકજામમાં અટવાયા -ખોખરા વોર્ડના ગુરુજી રેલવે ઓવરબ્રિજથી હાટકેશ્વર સર્કલ સુધીના દોઢ કિલોમીટર લાંબા...

મેગાસિટી અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સતત ગટરો ઊભરાવવાની ગંભીર ફરિયાદો મળતાં સત્તાધીશો ચોંકી ઊઠ્યા અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં રખડતાં...

મેગાસિટી અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સતત ગટરો ઊભરાવવાની ગંભીર ફરિયાદો મળતાં સત્તાધીશો ચોંકી ઊઠ્યા અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં રખડતાં...

વડોદરા, પાવાગઢથી નીકળીને ઢાઢરમાં ભણી જતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી ૧૬.૫ કિ.મી.નું અંતર પસાર કરે છે જ્યાં ઠેર ઠેર...

અ.મ્યુ.કોર્પાેરેશન દ્વારા એક જ સ્થળે સૌથી વધુ ત્રણ લાખ રોપાનાં વાવેતરનો રેકોર્ડ પણ કરાશે અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.૧૭...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.